ખેરાલુ શિશુમંદિર માં અનોખો માતૃ પિતૃ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરી પ્રેરણા આપી

દેશભરમાં અનેક લોકો અલગ અલગ રીતે વિદેશી કલ્ચર થી કરે છે ઉજવણીઓ હાલમાં આધુનિક કલ્ચર માં ઉજવણી માં વ્યસ્ત લોકો ખરાબ સોબતોના શિકાર બની પરિવાર ની લાયકાત નેવે મુકે છે તેવા બનાવોમાં ફેરફાર થાય તે જરૂરી સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીનુ ગળુ કાપી નાખ્યું જેવી ઘટનાઓ થી વિધાર્થીઓ સારી ભાવના ઉદભવે એ હૈતુ થી આવા સુંદર આયોજન કર્યું હતું

ખેરાલુ ખાતે વહેલી સવારે બાળકો એ માતા પિતાની પુજા અર્ચના કરીને લોકોને સારો મેસેજ આપ્યો ખેરાલુ ખાતે સંસ્થા ના સેક્રેટરી જશમીન દેવી એ પણ સંબોધન કર્યું હતું સ્કુલ ના પ્રધાનાચાયૅ ભાર્ગવીબેન વૈધ એ સુંદર આયોજન કર્યું હતુંનગરપાલિકા ખેરાલુ ના પુવૅ ચિફ ઓફિસર સી જે પરમાર સંયોજક વસંત મહેતા સંયોજક શ્રીમતી મિત્રલબેન રાવલ સહિત લોકો હાજર રહ્યા શિશુમંદિર ના તમામ સ્ટાફ એ સુંદર વ્યવસ્થા કરી હતી – રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ