ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિનુભાઇ ચૌધરી  પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મુકેશ દેસાઈ પી સીસી ડેલિગેટ બાબુજી ઠાકોર સહિતના કાર્યકરો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર દ્વારા સમગ્ર ગુજરાતમાં સરકાર વિરુદ્ધ અપાયો હતો પ્રોગ્રામ ગુજરાતમાં યુવાનોને રોજગાર મળે, મહિલાઓ ને સલામતી સાથે સન્માન મળે, ખેડૂતોનું ભવિષ્ય ઉજ્જવળ બને, ધંધા વ્યાપાર માં ઉન્નતિ થાય પ્રગતિ થાય.

ગુજરાત આગળ વધે એ ભાવના સાથે કોંગ્રેસ મિશન 2022 લઈને આવી રહ્યું છે.કોંગ્રેસ ના સંગઠનમાં લોકોને આવો આપ સૌ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવો તેનું કરાયું  હતું આહવાનસભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાવા આ અભિયાન ના માધ્યમ થી અમે એક એક પરિવાર સુધી પહોંચવા માગીએ છીએ.જગદિશ ઠાકોર દ્વારા આપ સૌને કોંગ્રેસમાં જોડાવવા અપીલ કરી હતી

ખેરાલુ ખાતે આવેદનપત્ર આપી ને મુકેશ દેસાઈ અને વિનુભાઈ ચૌધરી અને બાબુજી ઠાકોર એ પત્રકારો ને આપ્યું હતું નિવેદન મામલતદાર કુમારી કંચને આવેદનપત્ર સ્વિકારી ને કલેકટર કચેરી મોકલી આપયુ હતુ – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: