અરઠી ગામે આજે મુકામ અરઠી તાલુકા ખેરાલુ પ્રોગ્રામ યોજાયો

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પશુપાલન શિબિર નું આયોજન કરવામાં  આવ્યુ જેમાં આદરણીય પ.પૂ મહંતશ્રી અન્નપુરણા માતા મંદિર અરઠી ખાતે  માન.ખેરાલુ ધારાસભ્યશ્રી અજમલજી ઠાકોર  એ શિબિર ની સફળતા માટે નો શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો 

ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ પતિ જશુભાઈ ચૌધરી ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઇ ચૌધરી મહામંત્રી દસરથભાઇ પ્રજાપતિ મહામંત્રી ભરતજી ઠાકોર સહિત માન. તાલુકા સદસ્યશ્રી અરઠી, પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રી તાલુકા ભાજપ ખેરાલુ, માનનીય નાયબ પશુપાલન નિયામકશ્રી જિલ્લા પંચાયત મહેસાણા, મદદનીશ પશુપાલન નિયામકશ્રી પશુરોગ અન્વેષણ એકમ મહેસાણા, હાજર રહ્યામહંતશ્રી તથા મહેમાનોનુ સન્માન કરવામાં આવ્યું હતું

સરપંચશ્રી ગામ પંચાયત અરઠી, તથા જિલ્લા પશુપાલન તથા ખેરાલુ પશુપાલન સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં પશુપાલક ભાઈઓ-બહેનો હાજર રહેલા જેમાં પશુઓમા ઉત્પાદકતા વધારવા અંગેની આધુનિક ટેકનોલોજી તથા પશુપાલન વ્યવસાય મેનેજમેન્ટ અંગેની માહિતી, પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નો ની માહિતી, માર્ગદર્શન તજજ્ઞો તથા મહાનુભાવો દ્વારા પુરૂ પાડવાના આવ્ય્ હતુ. રિપોર્ટ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: