ખેરાલુ શહેરમાં શોશીયલ મીડીયામાં ધમૅ વિરુદ્ધ પોસ્ટ મુકવા બાબતે શાંતિ સમિતિની બેઠક ડી.વાય.એસ.પી વાળદ ની અધ્યક્ષ સ્થાને મળી

ખેરાલુ માં સથવારા અનૈ મોદી યુવકોએ મુસ્લિમ સમાજના નબી સાહેબ વિરુદ્ધ કરી હતી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ છતાં આરોપી ઓ બન્યા હતા ફરીયાદી ખેરાલુ બે દિવસ પહેલા ના બનાવ માં બંન્ને કોમ ના યૂવકો વચ્ચે થઇ હતી બબાલ અને બંન્ને સમાજના આગેવાનો ના સફળ પ્રયત્ન થી અનૈ પોલિશ ની ઝડપી કાયદેસરની કાર્યવાહી થી મામલો શાંત પડ્યો હતો ખેરાલુ પોલીસ મથકમાં ડીવાયએસપી વાળદની દેખરેખ હેઠળ ખેરાલુ પોલિશ એ કાર્યવાહી કરી હતી ખેરાલુ પોલિશ દ્વારા બાર થી વધુ આરોપીને પકડી કોર્ટ કાર્યવાહી કરી હતી અને મામલતદાર સમક્ષ કાઉન્સિલીગ પણ કરાવ્યું

ખેરાલુ પોલીસ મથકમાં નવીન પી. આઇ એ યુ રોઝ ની નીમણુંક કરાઈ હોવાથી લોકોએસંતોષ માન્યો હતો ખેરાલુ પોલીસ મથકમાં શાનતી સમિતિ ની બેઠક માં ૪૦થી વધુ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ની મહોલ્લા કમીટી બનાવાઈ હતી નવીન પી આઇ રોઝે પણ રાત્રે દશ વાગે બજાર અને હાઇવે પર ધંધા રોજગાર બંધ કરવા આપેલ સુચના નો અમલ શરૂ થયો તે બદલ આભાર માન્યો હતો ખેરાલુ માં અનિચ્છનીય ઘટના ન બનેમાટે એસપી ડૉ પાર્થરાજસિહ ગોહિલ ની સીધી નજર રાખી રહ્યા છે
ખેરાલુ વહેપારી મંડળ પ્રમુખ મુકેશ દેસાઈ નગર પાલિકા પ્રમુખ હેમંત શુક્લ મુસ્લિમ સમાજના અગ્રણી જહાંગીર ભાઇ સીધી જાગીરદાર મહેશભાઈ બારોટ ધર્મેન્દ્ર ભાઈ બારોટ ખાનાભાઇ પરમાર નવીનભાઈ પરમાર વિજયભાઈ દેશાઇ રજાકભાઈ સીનધી અબ્દુલ મીયા સીનધી આલમખાન બહેલીમ અશ્રવિનભાઇ બારોટ સાહેબ ખાન બહેલીમ ઉમરફારૂક સીધી દસરથભાઇ પરમાર વિનોદકુમાર ચોધરી વિરાભાઇ ચૌધરી શાહનવાઝ સીનધી મહેબુબ ખાન બહેલીમ સહિત લોકો હાજર રહ્યા હતા ખેરાલુ માં શાંતી અને સલામતી રહે તે માટે બંન્ને સમાજના યુવાનોને સમજાવિ ગુનાખોરી રોકવા સુચના આપી હતી અને બંન્ને સમાજના આગેવાનોએ પોતાના બાળકોને પોલિશ વાર્તાલાપ કરી કાયદાકીય કાર્યવાહી ની સલાહ આપી જાગૃત કરવા આયોજન કરવા કહ્યું હતું
ડીવાયએસપી વાળંદ આને પી આઇ એ યુ રોઝે સમગ્ર સ્થિતિની વાત મુકી હતી શાતિ સમિતિ સદશશયો પૈકી મુકેશ દેસાઈ અને હેમંત શુક્લ સહિત મહેશભાઈ બારોટ ખાનાભાઈ પરમાર વિજય દેશાઇ સહિત શાહનવાઝ સીનધી વિનોદભાઈ ચૌધરી એ સુચનો કર્યા હતા જેમાં ખેરાલુ પોલીસ લાયન્સ વગર ફરતાં વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરીશું તેવી પોલિશ એ ખાત્રી આપી હતી બાકીના થોડી છૂટછાટ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું ડી.વાય.એસ.પી વાળંદ સમક્ષ કેટલાંક લોકો એ એકાંત માં પણ મુલાકાત કરી પ્રશ્ર્નો મુકેલ હતા. રીપોટર – ફારૂક મેમણ ગુજરાત