ખેરાલુ તાલુકાના અરઠી ગામની દીકરી અને ઠાકોર સમાજ નું ગૌરવ

ખેરાલુ તાલુકાના અરઠી ગામની દીકરી અને ઠાકોર સમાજ નું ગૌરવ લક્ષ્મીબેન ઠાકોર જેઓ જુનાગઢ ટીડીઓ તરીકે નીમણુંક પામ્યા બાદ તાલુકા ના તમામ ગામોના સરપંચૌ સહિત પદાધિકારીઓ સાથે તાલમેલ સાધી ને વિકાસ કામોની રૂબરૂ મુલાકાત કરી જરૂરી માગૅદશૅન આપતા રહ્યા છે

જુનાગઢ તાલુકાનાં ભેંસાણ તાલુકાના ગામડાઓના નવનિયુક્ત સરપંચૌ નો તાલીમ વકસોપ  ટીડીઓ લક્ષ્મીબેન ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો

ટીડીઓ લક્ષ્મીબેન ઠાકોરે તાલુકા પંચાયત ની મનરેગા મિશન મંગલમ પીએમજેવાય સહિત દબાણ શાખા સહિત ના વિભાગના કમૅચારીઓ વિકાસ કામો નું પ્રેઝન્ટેશન રજૂ કરી લોકોને વાકેફ કર્યા હતા જ્યારે આ કામો મા મળતી ગ્રાન્ટ લેપસ ન જાય  તે માટે એકતા રાખી જરૂરી કામો ઝડપથી કરવા પણ સલાહ આપી હતી. રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: