ખેરાલુ મામલતદાર રાજુભાઈ ડબડર એ કોવીડ સહાય માં તોડ્યો રેકોર્ડ

ખેરાલુ તાલુકાના ગામોમાંથી કોરોના થી મૃત્યુ થયેલ પરિવાર ને સરકાર દ્વારા સહાયના કર્યા ઓડૅર ખેરાલુ મામલતદાર રાજુભાઈ ડબડર ના જણાવ્યા મુજબ ૯૧ અરજદારોના કર્યા ઓડૅર ખેરાલુ મામલતદાર કચેરીમાં આવતા તમામ અરજદાર ને હવે કોઈપણ દલાલ ની જરૂર નથી ખેરાલુ નાયાબ મામલતદાર આર કે ભાટી અને  ટિમ પણ જોડાઇ ખભેખભો મિલાવિ સાથે ખેરાલુ પુરવઠા મામલતદાર ભોપેશ પરમાર અને એ ટી વી ટી મામલતદાર રાજુભાઇ રાવલ અને રેવન્યુ તલાટી રાકેશભાઇ પ્રજાપતિ ની ટીમ પણ લાગી કામે મામલતદાર રાજુભાઈ ડબડર એ ટીડીઓ એ એમ પંડ્યા અને ચીફ ઓફિસર ઉમા રામીણા સહિત અધિકારીઓ ની ટીમ સહયોગ થી કોરોના ની ત્રીજી લહેર ની સામે તૈયારીઓ શરૂ કરી ખેરાલુ તાલુકાના ગામેગામ તલાટી ઓ અને સરપંચો સહિત પક્ષૌના  આગેવાનો સમક્ષ પણ સમજ રૂપી સુચના આપી હતી અને તંત્ર દ્વારા અપાતી સુચનાઓ અમલ કરવા કહ્યું હતું ખેરાલુ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી માં આવતી કાલ ૩/૧થી અમલ કરવામાં આવ્યો છે કોરોના ની ત્રીજી લહેર મા ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી જોઈએ. રીપોર્ટ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: