ખેરાલુ પી એસ આઇ રબારી એ સૌ આગેવાનો ને આવકાર્યા હતા તો ખેરાલુ એલ આઈ બી નિષ્ક્રિય

ખેરાલુ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જહાંગીર ભાઇ સીધી જાગીરદાર સહિત હાજી મહંમદહુશેન શેઠ રસુલખાન પઠાણ સહિત ભાજપના મહામંત્રી ભરતજી ઠાકોર અને ઠાકોર સમાજ ના આગેવાનો પૈકી મંદરોપુર સરપંચ પ્રવીણજી ઠાકોર કડવાજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ડીવાયએસપી વાળંદ એ ખેરાલુ સીટી અનેતાલુકો સેનસીટીવ હોઈ ગુજરાત માં હાલ ધંધુકા અને રાધનપુરમાં બનેલી ઘટનાઓથી કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આજની મીટીંગ બોલાવી છે

જહાંગીર ભાઇ સીધી એ બેફામપણે બાઇક ચાલક છોકરમત ને પોલિશ કાબૂ કરે તેવી માંગ કરી હતી ડીવાયએસપી વાળદ એ પી એસ આઇ રબારી ને સુચના આપી કડક કાર્યવાહી કરવા કહ્યું ખેરાલુ તાલુકાના તમામ આગેવાનો ને ડીવાયએસપી વાળદ એ સ્પષ્ટ સુચના આપી કડક રીતે કહ્યું કોઈપણ બનાવ વખતે આગેવાનો એ પોલિશ પાસે તરત આવી ન જવું પોલિશ ડંડા વાળી નહીં કરે તો ગુનાખોરી ક્યાંથી અટકશે
મુસ્લિમ સમાજના અને ઠાકોર સમાજના આગેવાનો પણ આ બાબતે સંમતિ આપી હતી ખેરાલુ એલઆઇબી વિભાગ દ્વારા પત્રકારો ને પણ જાણ ન કરી તેમજ અન્ય પક્ષોના આગેવાનો ને પણ બાકાત રખાયા નો કચવાટ જોવા મળ્યો હતો ખેરાલુ પોલીસ હવે ગુનાખોરો વિરુદ્ધ કેવી કામગીરી કરે છે તે સમય જ બતાવશે હાલ તો દિન બ દિન ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે તયારૈ નાઈટ પેટ્રોલીંગ માં ગાડીમાં ડ્રાઇવર સીવાય એક વ્યક્તિ જ હોય છે તેવી ચચૉઓ છવાઈ છે. રીપોટર ફારૂક મેમણ ખેરાલુ