ખેરાલુ ના વતની અને ગુજરાતી ગીતકલાકાર કલાકાર જીજ્ઞેશ બારોટ કોરોના સંક્રમિત થતાં ખેરાલુ મુસ્લિમ સમાજના લોકો એ દરગાહ માં જઈ માંગી દુવા

જીજ્ઞેશ કવિરાજ બારોટ છેલ્લા દસદિવસથી હતા રેકોર્ડિંગ આને શુટીંગ મા વ્યસ્ત હતા છેલ્લા ચાર દિવસથી તાવ શરદી અને ઉધરસમાં હતા બિમાર નરોડા ખાતે ડૉ પંકજ વ્યાસ ના ત્યાં લીધી હતી સારવાર ડૉક્ટર એ કરાવેલ રીપોર્ટમાં આવ્યા કોરોના પોઝીટીવ ડૉક્ટર એ દસ દિવસ હોમ કોરોનટાઇલ થવા કહ્યું જિજ્ઞેશ કવીરાજ બારોટે જણાવ્યું હતું કે હું હાલ સ્વસ્થ છું માટેલોકો ચિતા ન કરો દુવા પ્રાથૅના કરો

જીજ્ઞેશ કવિરાજ બારોટ ના પરિવાર માં એક પુત્ર અને બે પુત્રીઓ સહિત પત્ની જીજ્ઞેશ કવિરાજ બારોટ ના ભાઇ વિશાલ કવિરાજ સહિત પરિવારના સભ્યો સુરક્ષિત જીજ્ઞેશ કવિરાજ બારોટ ના ચાહકો તેમને મળવા નરોડામાં ધામા નાખ્યા હતા બહુચરાજી માતાજીના ના વ્યંઢળો પણ સોનલમાસી સાથે નરોડા ઘરે પહોંચ્યા હતા જીજ્ઞેશ કવિરાજ બારોટ ઝડપથી સાજા થઈ ચાહકોને મળે તે માટે બાધા આખડી પણ માની છેકોઈને પણ ન મળવા ની છે ડૉક્ટર ની સલાહ જીજ્ઞેશ કવિરાજ બારોટ ના પિતા હસમુખભાઈ પણ હાલ નરોડા તેમના ફ્લેટ પર રહી ધ્યાન રાખી રહ્યા છે આજે તેમના પિતા એ પણ કવૉરાટાઈલ ની વિગત આપી તેમણે જીજ્ઞેશ કવિરાજ બારોટ માટે દુવા પ્રાથના માટે કરી અપીલ ફારૂક મેમણ  પત્રકાર ખેરાલુ એ પણ જીજ્ઞેશ કવિરાજ બારોટ ઝડપથી સાજા થઈ ચાહકોને મળે તેવી દુવા કરી હતી ખેરાલુ ની ખ્યાત નામ હજરત રૂકનોદિન શહીદ બાવા સાહેબ ની દરગાહ પર મુસ્લિમ સમાજના યુવાનો એ પણ સામુહિક દુવા કરી હતી – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: