વિસનગર તાલુકાના ઠાકોર સમાજ અગ્રણી પુવૅ નગરપાલિકા પ્રમુખ અજમેલજી ઠાકોરે ભાજપના તમામ હોદ્દા પર થી આપ્યું રાજીનામું

વિસનગર શહેર ભાજપ ઉપપ્રમુખ છે એવા અજમલજી ઠાકોર એ પોતાના  સમાજની કોઈ માંગ સરકાર સ્વીકારતી નહોવાનો કર્યો આક્ષેપ ઠાકોર સમાજના વિધાર્થીઓ માટે સરકાર નવી  ગ્રાન્ટેડ સંકુલો અનૈ હોસ્ટેલ બનાવી આપૈ ઠાકોર સમાજની વિધવાઓ ને ૫૦૦૦/૦૦રૂ માસીક પેન્સન આપે ઠાકોર/કોળી વિકાસ નિગમ માં સમાજ માટે ૧૦૦૦ કરોડ ની ફાળવણી કરે આવી સામાજિક વિકાસ ની અનેક વાતો માટે વારંવાર ભાજપા ના પ્રદેશ કાર્યાલય તેમજ જીલ્લા કાર્યાલય સુધી રજુઆત કરવામાં આવી હોવા. છતાં  કોઈ પરિણામો ન મળતાં  તે ઓએ રાજીનામું આપ્યું હોવાનું કહ્યું હતું સામાજિક અગ્રણી ઓની કે હોદ્દેદારોએ મુકેલી વાતો પણ ધ્યાને ન લેવાય તો આગામી દિવસોમાં ખુબ  લોકો રાજીનામા ધરી દે તેવી ચચૉઓએ જોર પકડ્યું છે. રીપોર્ટ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: