વડનગર પોલીસ મથકમાં યોજાયો ડી.વાય.એસ.પી વાળંદ ની અધ્યક્ષ સ્થાને લોકદરબાર

વડનગર માં નવા આવેલા પી એસ આઇ દેશાઇ અને પી એસ આઇ આર બહેલીમ  એ હાજર લોકોને આવકાર્આ હતા વડનગર આઇ બી વિભાગની નબળી દેખાઇ વડનગર ના ઘણા લોકોને આમંત્રણ ન અપાતા કચવાટ થયો‌ ડી.વાય.એસ.પી વાળંદ દ્વારા હાજર લોકો ના પ્રશ્ર્નો સાંભળી ને ઘટતું કરવાની ખાતરી આપી હતી વડનગર ના મુખ્ય મુદ્દા પર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી એ સુચનો કર્યા હતા

તાના રીરી ગાર્ડન અને સરમિષઠા તળાવ આજુબાજુ બેસી રહેતા પ્રેમી પંખીડા અમર ચેકીંગ કરવા કહ્યું  રાજુભાઈ મોદી એ વડનગર એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ માદરે વતન અનૈ પૌરાણિક નગરો પૈકી અગ્રિમ હોઈ ટુરિષટો આવતા હોય છે અહિ તેમની સાથે કોઈ દારુડીયો કે અન્ય નુષશનશ છેડતી કરે તે ન ચાલે તેમ કહ્યું વડનગર માં નશાખોરીવધી છે ગાંજા જેવા પદાર્થો નું વેચાણ બાબતે પત્રકારે પ્રકાશ પાડતા તેની પણ ડીવાયએસપી એ નોંધ લીધી વડનગર પોલીસ બંદોબસ્ત સારો રાખીને સેવા કરે છે તેવું જાગૃત નગરસેવક ગીરીશભાઈ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ પરેશ પટેલ એ કહ્યું હતું

વડનગર એસટી ડેપો ની સામે ખાનગી વાહન પાર્કિંગ બાબતે ગીરીશભાઈ પટેલ એ કહેતાં રાજુભાઈ મોદી એ પણ સમથૅન કરતા નગરપાલિકાના સહયોગથી નોટીફીકેશન બહાર પાડવામાં આવશે તેમ કહ્યું સુરેશભાઈ પટેલ કાપડિયા એ પણ પોલીસ નાઇટ પેટ્રોલિંગ કડક કરે તેવું સુચન કર્યું હતું પી.એસ.આઇ બહેલીમે પણ તાલુકા ના લોકો નો પોલિશ ને સારા સહકાર ની સરાહના કરી વડનગર પોલીસ રાત્રી પેટ્રોલીંગ અલગ અલગ સમયે કરે તો હોમગાડૅકે જીઆરડી ના જવાનો ગાડી જતા સુઈ જાય છેઅને તે સમયે બનતા બનાવો અટકે તેવું રાજુભાઈ મોદી એ સુચન કર્યું જે અંગે પીએસઆઇ દેશાઇ એ નોંધ કરી હતી

વડનગર જી એમ આર એસ હોસ્પિટલ સામે ના કોમ્પલેક્ષ માં ગુનાખૌરી કે વયસનખોરો ન બેસે તેવું ગીરીશભાઈ પટેલ એ સુચન કર્યું હતું ઘરફોડ ચોરીના બનાવો બાબતે ડીવાયએસપી વાળંદે રાત્રે ઘર બંધ કરીને બહારગામ જતા લોકો પોલીસ મથકે જાણ કરે તો બનાવો અટકાવવા મદદરૂપ થાય ફેસબુક કે વૉટ્સઅપ પર ફરવા ગયા ના ફોટા શેર કરવાથી પણ ચોરી ના બનાવો બન્યા નું ઉદાહરણ પણ આપયૂ હતું વડનગર માં જરૂર પડે તહેવાર પ્રસંગોમા હોમગાડૅ સાથે પોલિશ પણ સાથે રખાશે તેવું ડીવાયએસપી વાળદ સાહેબ એ કહ્યું હતું વડનગર પોલીસ દ્વારા કેટલાક ફીક્સ લોકોને લોકદરબારમાં બોલાવાતા ઓહાપોહ હતો રીપોટર – ફારૂક મેમણ ખેરાણલુ

Leave a Reply

Your email address will not be published.

error: