ખેરાલુ ના વતની અને ગુજરાતી ગીતકલાકાર કલાકાર જીજ્ઞેશ બારોટ કોરોના સંક્રમિત થતાં ચાહકો ગમગીન લોકો એ બાધા આખડી માનતાઓ રાખી

જીજ્ઞેશ કવિરાજ બારોટ છેલ્લા દસદિવસથી હતા રેકોર્ડિંગ આને શુટીંગ મા વ્યસ્ત હતા છેલ્લા ચાર દિવસથી તાવ શરદી અને ઉધરસમાં હતા બિમાર નરોડા ખાતે ડૉ પંકજ વ્યાસ ના ત્યાં લીધી સારવાર ડૉક્ટર એ કરાવેલ રીપોર્ટમાં આવ્યા કોરોના પોઝીટીવ જેથી ડૉક્ટર એ દસ દિવસ હોમ કોરોનટાઇલ થવા કહ્યું જીજ્ઞેશ કવિરાજ બારોટ ના પરિવાર માં એક પુત્ર અને બે પુત્રીઓ સહિત પત્ની છે જીજ્ઞેશ કવિરાજ બારોટ ના ભાઇ વિશાલ કવિરાજ સહિત પરિવારના સભ્યો સુરક્ષિત છે તેમ તેમના પિતા હસમુખભાઈ એ કહ્યું હતું

જીજ્ઞેશ કવિરાજ બારોટ ના ચાહકો તેમને મળવા નરોડામાં નાખ્યા ધામા બહુચરાજી માતાજીના ના વ્યંઢળો પણ સોનલમાસી સાથે નરોડા ઘરે પહોંચ્યા છે જીજ્ઞેશ કવિરાજ બારોટ ઝડપથી સાજા થઈ ચાહકોને મળે તે માટે બાધા આખડી પણ માની છે કોઈને પણ ન મળવા ની છે ડૉક્ટર ની સલાહ આપી છે જીજ્ઞેશ કવિરાજ બારોટ ના સમાચાર મળતાં ખેરાલુ માં પણ ચાહકોને ગંભીર દુખ થયું છે જીજ્ઞેશ કવિરાજ બારોટ ના પિતા હસમુખભાઈ પણ હાલ નરોડા તેમના ફ્લેટ પર રહી ધ્યાન રાખી રહ્યા છે તેમણે જીજ્ઞેશ કવિરાજ બારોટ માટે દુવા પ્રાથના માટે કરી અપીલ ઓનલાઇન ટીવી ન્યૂઝ એમ ડી ફારૂક મેમણ ખેરાલુ અને રિપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યૂઝ પરિવાર પણ જીજ્ઞેશ કવિરાજ બારોટ ઝડપથી સાજા થઈ ચાહકોને મળે તેવી દુવા કરી હતી – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: