પાટણ સાંસદ ભરતસિંહ ડાભી થયા કોરોના સંક્રમિત

પાટણ સાંસદ ભરતસિંહ ડાભી એ સામાન્ય ઉધરસ અને ફીવર હોવાથી કરાવ્યો ટેસ્ટ ગાંધીનગર ખાતે કરાવ્યો ટેસ્ટ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ગાધીનગર ખાતે કોરોના સંક્રમિત થતાં પોતે થયા ઘરે હોમ કોરનટાઇલ ઓનલાઇન ટીવી એમ ડી ફારૂક મેમણ ને ટેલીફોનીક માહિતી આપી દરેક લોકોને સ્વાસ્થ જાળવવા કરી અપીલ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ તેમના સંપર્ક મા આવેલા લોકોને પોતાના ટેસ્ટ કરાવવા કરી વિનંતી કોરોના મહામારી માં હાલ સ્વાસ્થ જાળવવું તે ખુબ જરૂરી રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: