સતલાસણા તાલુકા ભાજપ ની મંડલ બેઠક પુવૅ ખેરાલુ ધારાસભ્ય રામિલઆબેન દેસાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી

સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિનુસિહ ચૌહાણ એ સવૅનુ શાબ્દિક સ્વાગત કર્યું સતલાસણા એપીએમસી ની સામે‌ ગુપ્તાજી ના વૃંદાવન નાસ્તા હાઉસ ઉપરના હોલમાં બપોરે ૧૨ વાગ્યે શરૂ કરી હતી સતલાસણા એપીએમસી ચેરમન વિરેન્દ્રસિંહ ઠાકોર ભાજપના અગ્રણી થાનસિહ ચૌહાણ યુવા લીડર રાજેન્દ્ર સિહ પરમાર તાલુકા ડેલીગેટ અને નોટરી વકીલ એવા અરવિંદભાઈ પટેલ સહિત મહામંત્રી નાનજી ચૌધરી પુવૅ મહામંત્રી મુકેશ મ્હેતા સહિતના આગેવાનોએ રહ્યા હાજર

સતલાસણા તાલુકા મહામંત્રી એ સફળ સંચાલન કર્યું સતલાસણા તાલુકાના અલગ અલગ મંડલ ના કારયૅકરતા ઓ હાજર રહ્યા હતા સતલાસણા તાલુકા ભાજપ ની મહીલા કાર્ય કરતા ઓ પણ હાજર રહી હતી સતલાસણા માં પુવૅ ધારાસભ્ય રમીલાબેન દેશાઇ ના અધ્યક્ષ સ્થાને થી તમામ ની હાજરી પુરી હતી રમીલાબેન દેશાઇ એ ધારદાર પ્રવચન આપ્યું હતું પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ નું પ્રવચન સાંભળીને ને મીટીંગ માં આગેવાનો એ પ્રવચનો કર્યા તેમજ ધ્યાન થી સાભળિ ને અમલ કરવા ટકોર કરી હતી સતલાસણા કેટલાક કાર્ય કર્તા કોરોના સંક્રમિત હોઈ આવી શક્યા ન હોતા – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: