સતલાસણા પોલીસ એ દાતા પોલીસ ની મદદથી સોનલ પંચાલ ને પકડી કોર્ટ માં માગ્યા રીમાન્ડ‌

સતલાસણા કોર્ટ દ્વારા ૨૫/૧ સુધીના  રીમાન્ડ કર્યા મંજૂર સતલાસણા પીએસઆઇ આર કે પાટીલ અને મહિલા સ્ટાફ એ પુછપરછ હાથ ધરી સતલાસણા તાલુકાના વાવ ગામના જીવરામભાઇ ગણેશભાઈ ચૌધરી ઢળતી ઉંમરે પણ ફસાયા હતા એક છોકરી ના ચક્કર માં અને  શરીરસુખનો થયો બનાવ સતલાસણા પી એસ આઇ આર કે પાટીલ અને સ્ટાફે ખંડણી માંગનાર ને પકડી કર્યા જેલ હવાલે કર્યા બાદ ખાનગી તપાસ શરૂ કરી હતી આરોપી સોનલ પંચાલ ઉલટો ચોર કોટવાલ ને દંડે તેમ  જીવરામભાઈ જી ચૌધરી વિરુદ્ધ દાતા પોલીસ મથકે પહોંચી હતી સતલાસણા પોલીસ ની ટીમમાં અમરતજી ઠાકોર રાઇટર વિષ્ણુજી  સહિત મહિલા કમૅચારીઓ પણ હતા સામેલ સોનલ પંચાલ નું અસલી નામ અલકાબેન દીલીપજી ઠાકોર હોવાનું પીએસઆઇ આર કે પાટીલ એ કહ્યું હતું અલકાબેન ડી ઠાકોર કાંકરેજ તાલુકાના થરા ગામની છે દાતા પૌલિશે સોનલ પંચાલ ને ઓળખી જતા સતલાસણા પોલીસ ને કરી જાણ સતલાસણા પોલીસ સ્ટાફ સાથે પહોંચી હતી 
જીવરામભાઇ જી ચૌધરી એ સતલાસણા પોલિશ મથકમાં અજાણી મહિલા પાંચ લાખ ની રકમ માંગતી હોવાની કરી હતી રજુઆત ને પગલે ગુનો થયો હતો દાખલ સોનલ પંચાલે અરજદાર જીવરામભાઇ ગણેશભાઈ ચૌધરી ને ટેલીફોનીક સંપર્ક કરી  ને દાતા સુપર ગેસ્ટ હાઉસ માં બોલાવ્યા હતા સુપર ગેસ્ટ હાઉસ માં બંન્ને એ સંમતિ થી સારિરિક સંબંધ બાંધ્યા હતા  દાતા હાઇવે પરના સૂપર ગેસ્ટ હાઉસ માં થી ઉતરતાં જ ઇકોમા ખેરાલુ જવા રવાના થતાં અંદર બેઠેલા સાગરિતો પાંચેક યુવકોએ જીવરામભાઇ પર કર્યો હુમલો મારામારી કરી  બળાત્કાર ની ફરીયાદ નોંધાવી 

અરજદાર જીવરામભાઇ વીધુર અને વયોવૃદ્ધ હોઈ તેઓએ આ લોકો વારંવાર ફોન કરી ફસાવી દેવા અને પાંચ લાખ ની ખંડણી માગતા ફરીયાદ કરી હતી સતલાસણા ના વાવ ગામમાં હાલતો જીવરામભાઇ ગણેશભાઈ ચૌધરી ની ચચૉ ટોક ઓફ ધ ટાઉન મહેસાણા એસપી ડૉ પાર્થ રાજસિહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઇ આર કે પાટીલ અને ખેરાલુ પી એસ આઇ જે એસ રબારી એ ટીમ બનાવી છટકું ગોઠવી પકડી પાડ્યા પાલનપુર નજીક અરજદાર ના ફોન પર સોનલ પંચાલ અને સાગરિતો ને પૈસા લેવા બોલાવ્યા
સતલાસણા પોલીસ એ ખાનગી વૉચ રાખી આવનાર બે ઈસમોને દબોચી લીધા હતા સતલાસણા પી એસ આઇ આર કે પાટીલ ના જણાવ્યા મુજબ હજૂ બીજા પાંચ આરોપી પાંચ પકડવાના છે બાકી બે ઠાકોર યુવાનો ઝડપાયા છે જ્યારે મૂખ્ય સોનલ પંચાલ પણ પકડાઇ છે હાલમાં આવી રીતે પણ શરીરસુખ માણવાની મજા કરનાર લોકોને ફસાવવામાં આવી ગેંગ સક્રિય – રીપોટ ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: