વડનગર સ્વામિનારાયણ ગુરુકુળ વિધાપીઠ ના સદગુરુ સ્વામી હરીપરસાદ દાસજી થયા અક્ષરવાસ અંતિમ વિધિ કરવામાં આવી હતી

મહંત સ્વામી ના સમાચાર મળતાં ૨/૧/૨૦૨૧ના રોજ  વડનગર માં હતો શોક નો માહોલ સદ્દગુરુ સ્વામી હરીપ્રસાદદાસજી ગુરૂ: સ્વામી ભક્તિવલ્લભદાસજી તા. ૦૨/૦૧/૨૦૨૨ ને રવિવારના રોજ સવારે ૭:૦૦ કલાકે શ્રી સ્વામિનારાયણ મંદિર વડનગરમાં શ્રીહરિનું અખંડ સ્મરણ કરતાં ૯૭ વર્ષે અક્ષરવાસી થયા છે, તેમની અંતિમ યાત્રા ૨/૧ને  સવારે ૧૧:૦૦ કલાકે વડનગર ખાતે રાખવામાં આવેલ હતી વડનગર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત સભ્યો અને આગેવાનો પણ અંતિમ દર્શને પહોંચ્યા હતા વડનગર ના વહેપારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ના હોદ્દેદારો પણ  રહ્યા હાજર

સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો પણ મહંત ની યાદૌ વાગોળતા જોવા મળ્યા હતા વડનગર સ્વામિનારાયણ મંદિર ના શાસ્ત્રી સ્વામી નારાયણવલ્લભદાસજી (મહંત, શ્રી સ્વામિનારાયણ મંદિર વડનગર) એ અગ્નિદાહ આપ્યો હતો અનેલોકોને સતત માગૅદશૅન આપતા રહ્યા  હતા કોઠારી શાસ્ત્રી વિશ્વપ્રકાશદાસજી અને  શાસ્ત્રી અભિષેકપ્રસાદદાસજી સહિત પાષૅદ રાજુભગત અને શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ વડનગર દ્વારા નગરજનોનો  પણ આભાર માન્યો હતો રીપોર્ટ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: