વડનગર આઇસીડીએસ ની મીટીંગ માં કોરોના મહામારી ની ત્રીજી લહેરની સામે જજુમવા અને લોકોને જાગૃત કરવા માટે યોજાઇ મીટીંગ

કરૂણા સેતુ ટ્રસ્ટ ના સંચાલકો ના માગૅદશૅન હેઠળ સારી રીતે કામગીરી થાય તેનું જીજ્ઞેશભાઈ સહિત કમૅચારીઓ ધ્યાન આપી રહ્યા હોવાનું ચૌધરી સાહેબ એ જણાવ્યું હતુ વડનગર કરૂણા સેતુ ટ્રસ્ટ સંચાલિત આઈ સી ડી એસ  નું ચાલે છે કરૂણા સેતુ ટ્રસ્ટ સંચાલિત વડનગર ની ૧૭૦ સહિત  ત્રણ તાલુકા માં કારયૅત છે વડનગર ની ૧૭૦  જૈટલી આંગણવાડી છે વડનગર માં ૧૦ થી વધુ જેટલી આંગણવાડી ઓની જગ્યા ખાલી છે વડનગર આઇસીડીએસ અધિકારી ઈન્દુબેન ડી પરમાર ના અધ્યક્ષ સ્થાને મળી હતી વડનગર તાલુકા સીડીપીઓ સાથે ત્રણ સુપરવાઈઝર બહેનો‌ પણ હાજરી આપી હતી આંગણવાડી ની બહેનોને ઓનલાઇન પગાર અપાય છે હાલ બાળકો ને બોલાવતા નથી પણ કામકાજ ઘરે ઘરે જઈ ને બહેનોએ કરવાનુ હોય છે વસંત પ્રભા  હોસ્પિટલ ની જુની બીલડીગ મા ૮૦ થી વધુ બહેનો હાજર – રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: