ખેરાલુ તાલુકા અને સમગ્ર ગુજરાતમાં નામ રોશન કરતા શહેર ના મહંમદહુશેન એચ બહેલીમ ઉફૅ કામીલ બાપુ

ખેરાલુ શહેરમા માનવ સેવાના ઉત્તમ કાર્યો થકી નાની ઉંમરે થયા છે ખુબ લોકપ્રિય ખેરાલુ માં કોઈ પણ ધમૅની વિધવા બહેનોને પગના ચપ્પલ તેમજ સ્ટીલની ગોડી પગે ટેકાની જરૂર માટે તેઓ મફ્ત આપેજે ગરીબ વિસ્તારોમાં જઈને તેઓ ધાબળા કાપડ પારલે બિસ્કીટ તેમજ નમકીન સહિત વિતરણ કરવામાં પણ તેઓ દિલદાર છે ખેરાલુ શહેરમાં તેઓ ધાધર ખસ ખુજલી ખરજવા ની ખાસ દવા આપે છે જે દવા ૧૦૦% ફાયદો થતાં લોકો દુરથી તેમની સારવાર માટે આવે છે ખેરાલુ થી તેમની દવા પણ ઓનલાઇન મંગાવી શકે તે માટે દેશ વિદેશમાં પણ મોકલી આપે છે 

વરસાદના સમયમાં કેટલાય ગરીબ રહીશોને મકાન પર ઢાકવા પ્લાસ્ટિક પણ મફત આપે છે કામીલ બાપુ શિક્ષણ માં પણ વિધાર્થીઓ ને ધો ૧થી૧૨સુધીના ઓ પૈકી ગરીબ વિધાર્થીઓને ફી પણ ભરે છે નાના બાળકો ને તેઓ દફતર બેગ પણ આપી મદદરૂપ બને છે ખુબ નાની ઉંમરે તેઓ માનવ સેવાના કાર્યો થકી ફેમસ‌ થયા છે

u

અલકા હોસ્પિટલ ખાતે પણ દર્દીઓને મચ્છર દાની સહિત પારલેના પેકેટ નું આજે વિતરણ કર્યું હતું ડૉ હર્ષદ વૈધે પણ તેમની સેવા કાર્ય બિરદાવી ને સ્વાગત કર્યું હતું શ્રધ્ધા હોસ્પિટલ માં પણ દર્દીઓ ને મચ્છર દાની અને પાર્લે બિસ્કીટ વિતરણ કર્યા હતા ત્યાં ડૉ જીગર દેશાઇએ પણ આવકાર્ય હતા

દર વર્ષ તમામ તહેવારો એ કોઈ ને કોઈ સેવા ના કાર્યો થકિ સેવામાં છવાયેલાં રહે છે ઓનલાઇન ટીવી ન્યૂઝ એમ ડી ફારૂક મેમણ એ પણ કામીલબાપુ ને શુભેચ્છાઓ પાઠવી હતી ઈમરજન્સી સેવા એક્સિડન્ટ તેમજ બિમારી વખતે મદદરૂપ ઈમરજન્સી હેલ્પ લાઇન નંબર ૯૯૭૯૨૧૦૭૮૬ માનવ સેવા પ્રમુખ  કામીલ બાપુ ખેરાલુ – રીપોટર ફારૂક મેમણ સાથે સુરેશ ઠાકોર ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: