ખેરાલુ તાલુકાના ચોટીયા ગામે આવેલ શેક્ષણિક સંકુલમાં એક શિક્ષક અને ક્લાર્ક નો વયનિવૃત્તી પ્રોગ્રામ યોજાયો હતો

ચોટીયા એજ્યુકેશન ટ્રસ્ટ ચોટીયા સંચાલિત સી એન કોદરામ વિધાલયમાં શાનદાર પ્રોગ્રામ થયો પણ અનિવાર્ય સંજોગોમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી નહોતા રહ્યા હાજર પણ  તેમણે આ સંકુલ માટે રૂ ત્રણ લાખ ની ગ્રાન્ટ ની આપી હતી સંમતિ ચોટીયા ગામે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી  એ આપેલ રકમ અને તેમની લાગણી ને આ સંકુલના સંચાલકોએ તેમના થકી રેવાભાઈ ચૌધરી ને સન્માન ની આપી હતી સંમતિ પુવૅ તાલુકા પંચાયત ઉપપ્રમુખ એવા સુર્યાબેન રેવાભાઈ ચૌધરી અને સંસ્થા દ્વારા નિયુક્ત રેવાભાઈ ચૌધરી એ ગાંધીનગર જઈને તેમને સન્માનિત કર્યા


પુવૅ ધારાસભ્ય રમિલાબેન દેશાઇ વિસનગર ના દાતા સામાજિક અગ્રણી મનુભાઈ ચોક્સી કોંગી અગ્રણી વિનુભાઈ ચૌધરી ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ પતિ જશુભાઈ ચૌધરી ચાણસોલ ના અગ્રણી પ્રદિપભાઇ મોદી ડેલીગેટ વી પી સી કોન્ટ્રાકટર મહંમદખાન બલોચ લાલાવાડા સરપંચ પતિ શેખુબાપુ કાજી સહિત ચોટીયા સરપંચ જીવરાજભાઈ દેશાઇ એસ્સાર પંપ અરઠી કપુરજી ઠાકોર વિનાયક પંડ્યા  સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રવચનો કર્યા હતા
ચોટીયા સ્કુલના શિનિયર શિક્ષક રેવાભાઈ ચૌધરી એ ૩૪લાખ ની રકમ ભેગી કરી કામ કરવાની પણ ટેક લીધી છે ચોટીયા સકુલ ના આચાર્ય એન એન રાજગોર અને શિનિયર શિક્ષક રેવાભાઇ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પંકજભાઈ અને મહેન્દ્ર ભાઇ દેશાઇએ સફળ સંચાલન કર્યું હતું અને તેમના ગામના જ પુવૅ વિધાર્થી એવા ડૉ સુનિલ ઠાકોર વિશે ઉમદાકામગીરી વિશે કરી હતી વાત
ડૉ સુનિલ ઠાકોર ચોટીયા ના વતની છે આ સકુલ ના કોઈ પણ સમાજ ના વિધાર્થીઓ ની મફત સારવાર કરી રહ્યા છે ખેરાલુ માં પોતાની હોસ્પિટલ માં પણ ખુબ નજીવા ખર્ચે સારવાર માટે જાણીતા છે ડૉ સુનિલ ઠાકોર ખેરાલુ માં પણ હોમ વિઝીટ કરી ઘણા દર્દીઓ માટે મદદરૂપ બની રહ્યા છે ઓનલાઇન ટીવી ન્યૂઝ પરિવાર તરફથી રેવાભાઈ ચૌધરી અને ડૉ સુનિલ ઠાકોર ને પણ શુભેચ્છા પાઠવે છે – રીપોટર  ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: