ખેરાલુ તાલુકાના લુણવા સીમમાં ખેરાલુ પોલીસ ના હાથે ઝડપાયા જુગારીઓ

ખેરાલુ પી આઇ સી બી ગામીત ને મળેલી ખાનગી માહિતી મળતા ખેરાલુ પી એસ આઇ  જે એસ રબારીએ ટીમ  સાથે  રેડ કરી ખેરાલુ પોલીસ ના જણાવ્યા મુજબ લુણવા નોરતોલ સીમમાં જુગાર રમતા છ ઈશમો મોબાઇલ ફોન અનેરોકડ રકમ સહિત ૨૫૩૬૫/૦૦ની કિંમત સાથે ઝડપાયા હતા
સ્થળ ઉપર પહોચેલ પોલિશ ને જોઈ જુગારીઓ દોડા દોડી કરવામાં સફળ થાય તે પહેલા પોલીસ એ પકડી પાડ્યા હતા ખેરાલુ પોલીસે જુગારધારા હેઠળની કલમો લગાવી ઠાકોર જીતુજી અમરાજી લુણવા પટેલ સંજય જગન્નાથ પુરા મોહનભાઈ ડાંગી કરલી ઇશ્ર્વરભાઇ પ્રજાપતિ બીલીયા સહિત અશોકજી ઠાકોર  અને લક્ષ્મણજી ઠાકોર કહોડા ની અટક કરી ને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: