ખેરાલુ સ્પાન કોમ્પલેક્ષ માં હાઈવે પર નવીન હોસ્પિટલ ને ખુલ્લી મુકતા ખેરાલુ ધારાસભ્ય અને નગર પાલિકા પ્રમુખ હેમંત શુક્લ

ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર ના હસ્તે રીબીન કાપી નેઈનફિનિટી ફિઝીયોથેરાપી કેર &રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો ખેરાલુ નગર પાલિકાના પ્રમુખ હેમંત શુક્લ પણ ધારાસભ્ય સાથૈ આ હોસ્પીટલના ઓપનિંગ મા ખાસ મહેમાન પદે હાજર રહ્યા હતા ખેરાલુ ના વતની અને ડૉ ઉર્વીશ પ્રજાપતિ ફિજીયોથેરા પીસટ એ બંન્ને મહેમાનો નું ફુલ છડી થી સ્વાગત કર્યું હતુંખેરાલુ ખાતૈ ડૉ ઉર્વીશ પ્રજાપતિ એ બાળકો થી લઇ ને મોટા માણસોની સારવાર માટે અધતન ઈનસટુમેનટ લગાવ્યા છે ખેરાલુ માં હવે જોઈન્ટ રીપ્લેસ મેનટ પછીની સારવાર તેમજ ચિકનગુનિયા સહિત  કમર દદૅ તેમજ દુઃખાવા ની અધતન સારવાર માટે આયોજન કરાયું

ખેરાલુ ખાતે ડૉ ઉર્વીશ પ્રજાપતિ ના પરિવારજનો  મિત્રો સહિત મોટી સંખ્યામાં શુભેચ્છાઓ પાઠવવા હાજર રહ્યાખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને પ્રમુખ હેમંત શુક્લ ને ડૉ ઉર્વીશ પ્રજાપતિ એ સારવાર ની સંપૂર્ણ માહિતી આપી હતી ખેરાલુની આ હોસ્પિટલમા વધુ સારી સારવાર માટે અમદાવાદ અને વિસનગર ના તબીબી પણ નોર્મલ હોસ્પિટલ ના ચાર્જ માં સારવાર કરશે તેવું કહ્યુંખેરાલુ હાઇવે પર આ નવીન હોસ્પિટલ નો શુભારંભ થતાં લોકોમાં ખુબ આનંદ વ્યાપ્યો – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: