વડનગરમા રાજ્ય સભા સાંસદ જુગલજી ઠાકોર લોખંડવાલા ના જન્મ દિનની ઉજવણી પ્રસંગે કાયૅક્રમ યોજાયો

વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે શનિવારે સવારે સમરસર આઠ વાગ્યે અનેરો કાર્યક્રમ યોજાયો હતો મહેસાણા જિલ્લા ના આપણા લોકપ્રિય રાજ્યસભાના સાંસદ માન.શ્રી જુગલજી ઠાકોર સાહેબ  (લોખંડવાલા). એમના જન્મદિવસ તા.૧૫-૦૧-૨૦૨૨ ને શનિવારે વડનગર હાટકેશ્વર મહાદેવ ખાતે સવારે ૮-૦૦ કલાકે શિવ પૂજન અને મહાદેવજીના મંદિર ઉપર ધ્વજાઆરો્હણમા  હાજર રહ્યા હતા   વડનગર શહેર ભાજપ ના પ્રમુખ રાજુભાઇ મોદી સહિત વડનગર તાલુકાના અને શહેર સંગઠન ના પદાધિકારીઓ પણ હાજર રહ્યા વડનગર નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાજી ઠાકોર અને ચેરમેન ઘેમરજી ઠાકોર સદશય કનુભાઈ દેશાઇ સહિત મિત્રો રહ્યા હાજર હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા જુગલજી ઠાકોર ને સ્થાનિક આગેવાનોએ આવકાર્યા હતા શાલ થી સન્માનિત કર્યા હતા 

હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ધ્વજા રોહણ બાદ પુજા વિધિ કરવામાં આવી હતી જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવવા સૌને સમયસર મંદીર પરિસર ખાતે હાજર રહ્યા મહેસાણા ખાતે જન્મ દિનની ઉજવણી માં મહા રક્ત દાન કેમ્પ હોઈ ત્યાં જવા રવાના થયા શોશીયલ ડીસટનસ સાથે માસ્ક પહેરીને તમામ રહ્યા હાજર – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: