ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડૂતો માટે આજે ભારતીય કિશાન સંઘ દ્વારા મામલતદારોને આવેદનપત્ર આપ્યુ

ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડૂતો ને દુધ ના ભાવ રૂ ૧૦૦કરો તેમજ એરંડાના ટેકાના ભાવ જાહેર કરો અને ખેડૂતો ને સરકાર દ્વારા માસિક ૧૦૦૦૦/૦૦દસ હજાર રૂ ડાયરેક ખાતાં માં  જમા  કરાવવા સહિત કમોસમી વરસાદ થી પ્રભાવિત ખેડૂતો ને વળતરની માગણી પણ આવેદનપત્ર માં કરી છે ખેરાલુ મામલતદાર રાજુભાઈ ડબડર ને આને સતલાસણા મામલતદાર ધૈર્ય શાહ ને આવેદનપત્ર આપ્યું હતું મહેસાણા જિલ્લા ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ અને કોષાધ્યક્ષ પ્રભુભાઇ પટેલ ની રહેબરી હેઠળ જીલ્લા મંત્રી  શનાજી ખોડાજી ઠાકોર ના હસ્તે ખેરાલુ તાલુકા પ્રમુખ ગિતેશભાઇ એસ જોષી અને મંત્રી કિર્તીભાઇ ચૌધરી ના નામ જોગ ખેરાલુ માં મામલતદાર શ્રી રાજુભાઇ ડબગર ને પાંચ વ્યક્તિઓ એ આવેદનપત્ર આપ્યું હતું

એવી જ રીતે સતલાસણા તાલુકાના હોદ્દેદારોના હસ્તે સતલાસણા મામલતદાર શ્રી ધૈર્ય શાહ ને આવેદનપત્ર આપ્યું હતું ખેરાલુ મામલતદાર શ્રી રાજુભાઇ ડબગર ની બાજુ નજરે સહિત વગરના આવેદનપત્ર માં સ્થળ પર જ સહિ કરાવી હતી અને સરકાર માં મોકલવાની ખાત્રી આપી હતી. રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: