સતલાસણા તાલુકાના ધરોઈ ડેમ નજીક થી મળી લાશ ધરોઈ સરપંચ દ્વારા પોલિસ ને કરાઇ હતી જાણ

ધરોઈ ડેમના નીચાળા વિસ્તારમાં થી મળી લાશ યુવક ગરમીમાં ન્હાવા પડેલા હોવાનો અને ડુબી જતાં મોત થયાનો અંદાજ છે સતલાસણા પોલિસ એ આ અજાણ્યા યુવકની લાશ સીવીલ માં પી એમ અથૅ લઈ ગઈ હતી સતલાસણા પી એસ આઈ આર કે પાટીલ એ લાશ ની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે તે માટે મીડીયા થકી ઓળખ થાય તે માટે ફોટા સાથે સમાચાર રીલીઝ કરવા કહ્યું હતું જે કોઈ ને આ અંગે માહિતી મળે તો સતલાસણા પોલિસ મથકે ૦૨૭૬૧ (૨૫૩૩૪૧) જાણ કરવા વિનંતી કરી છે મૃતક યુવક આસરે ત્રીસ વષૅનો હોવાનો હોવાનો અંદાજ છે – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ