ખેરાલુ પ્રાંત અધિકારી જે જે પટેલ ની અધ્યક્ષ સ્થાને ઈ  શ્રમ યોજના હેઠળ મીટીંગ યોજાઈ

ખેરાલુ પ્રાંત ઓફીસ હોલમાં પ્રાંત અધિકારી જે જે પટેલ ની અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં તાલુકા પંચાયત સ્ટાફ મામલતદાર કચેરી સ્ટાફ તલાટી મિત્રો તેમજ સહકારી મંડળીઓ ના સંચાલકો સહિત ઈ  શ્રમ યોજના હેઠળ ની કામગીરી માં મુકાયેલા કમૅચારીઓ સાથે પરામસૅ કરવામાં આવ્યો હતો 

પ્રાંત અધિકારી જે જે પટેલ એ તમામ ગામોના સરપંચો અને તલાટી ઓ સહિત કમૅચારીઓ પાસેથી ઈ શ્રમ યોજનાની વિગતો ની આંકડાકીય માહિતી લેતા ચોંકી ઉઠ્યા હતા અને નંદાલી માં ફક્ત ૪૧નાનીવાડા જુથમા  ૮૭ સહિત નળું  વરેઠા ચોટીયા કુડા જેવા તમામ ગામોના લોકો માં માત્ર ૨૦% જેટલુ જ કામ થયું તેને વેગ આપવા કહ્યું હતું ઈ-શ્રમ યોજના માં અંતરીયાળ વિસ્તારમાં પણ મજુરી કામ કરતા હોય તેવા લોકો અઢારથી સાહીઠ વરષૅના લોકો આ કારડૅ કઢાવી શકેછે આ કાડૅ ના લાભાર્થીઓને સરકાર દ્વારા આગામી સમયમાં લાભદાયક રહેશે માટે સ્થાનિક પંચાયત કચેરીમાં આ સેવા નિઃશુલ્ક ઑનલાઇન પ્રક્રિયા થશે જો અરજનટ કાડૅ ની જરૂર હોય તો ૩૦રૂ ભરવાથી ઓપરેટર આપશૈ બીજી કોઈ રકમ આપવાની નથી તેવું પ્રાંત અધિકારી જે જે પટેલ એ ખાસ લોકોને જણાવ્યું હતું – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: