ખેરાલુ તાલુકાના અરઠી ગામ નજીક અલ્ટ્રો ગાડી સળગી

ખેરાલુ તરફ આવતી સીએનજી ગાડીમાં ડ્રાઇવર ને ધડાકા જેવો અવાજ સભળાયો ગાડીમાં આગ લાગી હતી

અલ્ટ્રો ગાડી ચાલક અજયસિંહ ખિલોડવાળા ગાડી બંધ કરી નીચે ઉતર્યો બંધમાં જ અચાનક આગ લાગી હતી અને સળગી ઉઠી હતી સીએનજી ગાડીમાં અચાનક ધડાકાભેર આગ લાગી હતી ગાડી બળીને થઈ ખાખ કોઈ જાન હાની નહિ હોવાનું જાણવા મળ્યું ખેરાલુ પીઆઈ રોઝ અને પોલિસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગાડી ને પાણી થી હોલવવાના પ્રયાસ કરાયા આગ પર કાબુ મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ