ઉતરાયણ પર્વની ઉજવણી કરનારા માટે લાલબત્તી સમાન બનાવ

મંડાલી ગામના ડેરીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા વ્યક્તિ થયા ઘાયલ મલેકપુર પાટીયા પાસે પતંગ ઉડાડતા હતા તયારે બાઇક પર ખેરાલુ થી મંડાલી જતા યુવક ના ગળામાં દોરી વીંટળાઇ ગાંડાભાઈ પ્રજાપતિ નામના યુવક થયો ઘાયલ લોહીથી લથબથ હાલતમાં ૧૦૮ બોલાવી સીવીલ માં સારવાર માટે દાખલ કરાયા ઉતરાયણ પર્વ હોઇ રોડ પર પસાર થનારા દરેક વાહન ચાલકોએ ધ્યાન રાખવા જેવો બનાવ હાઇવે રોડ કે બજારના મુખ્ય રસ્તા પર પતંગ ઉડાડનારા પણ ધ્યાન રાખે કોઈક ના ગળા ન કપાય જાય. રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: