ખેરાલુ તાલુકાના ચાડા ગામ પ્રાથમિક શાળામાં સરકારી સેવા સેતુ પ્રોગ્રામ યોજાયો

ગુજરાત – મહેસાણા – તારીખ – ૦૭/૦૧/૨૦૨૨ શુક્રવાર -ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો મહેસાણા જિલ્લા પંચાયત ચેરમેન અવચળભાઈ ચૌધરી દુધ સાગર ડેરી ડાયરેક્ટર સરદારભાઈ ચૌધરી ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ પતિ જશુભાઈ ચૌધરી ઉપપ્રમુખ બાબુજી ઠાકોર   દસરથભાઇ પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા

ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનો પણ રહ્યા હાજર ધારાસભ્ય અજમલજી ઠાકોર એ લોકોને સરકારી સ્કીમોના લાભ લેવા સમજ આપી હતી ખેરાલુ મામલતદાર રાજુભાઈ ડબગર અને ટીડીઓ  એ એમ પંડ્યા સહિત તમામ વિભાગો ના અધિકારી ઓ રહ્યા હતા સ્ટાફ અને મસીનરી સાથૈ હાજર ચાડા ક્લસ્ટર  ના તમામ  ગામો ને આવરી લેવાયા હોવાનું મામલતદાર  રાજુભાઈ ડબગર એ જણાવ્યું હતું ખેરાલુ તાલુકાનો સૌથી મોટો સફળ સેવા સેતુ કાર્યક્રમ યોજાયા નું આને વધુ લાભાર્થીઓને સાંકળી લેવાયાં નું ટીડીઓ એ એમ પંડ્યા એ જણાવ્યું હતું સાતબાર અને આઠ અ ના ૭૧૦૨ ઉતારા અનૈ ડીવમીગ ૧૧૦૨ સહિત આરોગ્ય વિભાગ ના ૧૨૨ લાભાર્થીઓને અને કિશાન કેરડીટ કાડૅ ૨૦૭ સહિત કુલ ૮૧૭૬ લોકો ના ૮૧૭૬ લોકો ની  લાભાર્થી ઓની ૧૦૦% કામગીરી તદન નિશુલ્ક સેવાઓની કામગીરી બાબતે મામલતદાર  એ કહ્યું મામલતદાર રાજુભાઈ ડબગર એ પણ પોતાનું ચેકઅપ આરોગ્ય વિભાગ માં કરાવ્યું હતું ખેરાલુ તાલુકાના આગેવાનો એ પણ સુદર વ્યવસ્થા કરવામાં મદદરૂપ થનારા સ્થાનિક લોકો ની પ્રસંશા કરી હતી ખેરાલુ નાયબ મામલતદાર આર કે ભાટી સહિત સ્ટાફે સુંદર આયોજન કરતા કોઈ પણ પ્રકારની તકલીફ પડી ન હોતી ચાડા ગામના સેવા સેતુ કાર્યક્રમ માં તમામ વિભાગો ના અધિકારીઓ અને કર્મચારીઓની  પરસસનનીય કામગીરી ધારાસભ્ય અજમલજી ઠાકોર એ વખાણી હતી. રીપોર્ટ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: