ખેરાલુ APMCમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી

મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ મેન્ડેડ લઈ આવ્યા ખેરાલુ એપીએમસી ની ઓફીસ માં જીલ્લા વહીવટદાર નિમેષ પટેલ અને ટીમે ચુંટણી પ્રક્રિયા હાથ ધરી ખેરાલુ એપીએમસી તમામ ડીરેકટરો રહ્યા હાજર મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા ભાજપના ચુંટાયેલા ડીરેકટરો સાથે કરી બેઠક ખેરાલુ એપીએમસી માં ભીખાલાલ ચાચરીયા પ્રમુખ અને વાઇસ ચેરમેન પદે દેવજીભાઈ ચૌધરી ગોરીસણાની વરણી જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ એ પણ આપ્યા અભિનંદન ખેરાલુ એપીએમસીમાં બંન્ને નું લોકો કર્યું ફુલહાર થી સ્વાગત નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઇ ચૌધરી સહિત શહેર ભાજપ પ્રમુખ વી ડી દેશાઇ જમીન વિકાસ બેંકના ચેરમેન રેવાભાઈ ચૌધરી પણ રહ્યા હાજર જ્યારે સંઘના પ્રમુખ વિનુભાઇ ચૌધરી ભાજપના મહામંત્રી ભરતજી ઠાકોર મહામંત્રી દસરથભાઇ પ્રજાપતિ આગેવાન દિનેશભાઈ ચૌધરી હિરવાણી પવનભાઇ ચૌધરી જશુભાઈ ચૌધરી સહિત આગેવાનો હાજર રહ્યી ને શુભેચ્છાઓ પાઠવી હતી

ખેરાલુ એપીએમસી માં બંન્ને હોદ્દેદારો ની અઢી વર્ષ ની મુદત માટે વરણી કરાઇ છે ખેરાલુ ગંજબજારમાં કુલ ૧૫પૈકી એક ડીરૈકટર નું મોત થતાં હાલ ૧૪ ડીરેકટરો રહ્યા હાજર સવૉનુમતે કરી હતી વરણી ભીખાલાલ ચાચરીયા એ જશુભાઈ પટેલ સમક્ષ પરિવૅતન પેનલના ત્રણ ડીરેકટરો એ પણ સમથૅન આપ્યું અને ભાજપ સાથે જ છે તેમ કહીને ભલામણ કરતા જોવા મળ્યા હતા

ખેરાલુ એપીએમસી ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના હોદ્દેદારો સહિત અન્ય , સંસ્થાઓ ના લોકો રહ્યા હાજર સાથૈ ભોજન લીધું હતું જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ એ પત્રકારો સમક્ષ ખેરાલુ એપીએમસીમાં પણ ભાજપના તમામ ડીરેકટરો એક રહી મેન્ડેડ સાથે સર્વ સંમતિથી વરણી કરી હતી

ખેરાલુ એપીએમસીમાં ચેરમેન બન્યા બાદ ભીખાલાલ ચાચરીયા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિત જીલ્લામાં અધ્યક્ષ હોદ્દેદારો સહિત સવૅ નો ખેરાલુ ગંજબજારમાં બીજીવાર ચેરમેન પદે બેસાડ્યા તેનો આભાર માન્યો હતો અને ખેરાલુ ગંજબજારમાં વધુ ઝડપથી પેઢી ઓ શરૂ કરી ખેડૂતોને સારા ભાવ મળી રહે તે દિશામાં કામ કરવાની ખાત્રી આપી હતી – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ