સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિનુસિહ ચૌહાણ ની અધ્યક્ષ તામાં વિજયોત્સવ મનાવ્યો

સમગ્ર ભારતમાં આજે પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના આવેલ પરિણામો માં માન્યનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અધ્યક્ષ અમિત શાહ ની દેખરેખ હેઠળ ચાર રાજ્યોમાં ભાજપની જંગી જીત થતાં સમગ્ર દેશમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો તેમાં સતલાસણા જીવનધારા ચોકડી પાસે પ્રમુખ વિનુસિહ ચૌહાણ એપીએમસી ચેરમેન વિરેન્દ્રસિંહ ઠાકોર સહિત મહામંત્રી દસરથસિહ પરમાર નાનજીભાઈ ચૌધરી સહિત ડેલીગેટપતિ નરેશજી ઠાકોર મોંઘી બેન ચૌધરી જીલ્લા ઉપપ્રમુખ મુકેશ મહેતા યોગેશભાઈ મોદી સહિત ભાજપના કાર્યકરો એ ફટાકડાં ફોડી મિઠાઈ વહેંચી વિજયોત્સવ મનાવ્યો હતો – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ