ખેરાલુ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અશાંતિના વાતાવરણ ને સમાજોના વડીલોની સમજાવટથી ખેરાલુ પોલીસે શાંતિ પુણૅ વાતાવરણ બનાવ્યું તે ધન્યવાદને પાત્ર ગણાવ્યું દલીગર રોનિક હુસેન રજાકભાઇએ પી આઇ એ યુ રોઝ અને પી એસ આઇ જે એસ રબારી નું સન્માન કર્યું

રોનિકહુશેન રજાકભાઇ દલીગર ખાટકી ના જણાવ્યા મુજબ તે ધો ૧૨મા ભણે છે અને ખેરાલુ પોલીસે રાત્રે ૧૦વાગયા બાદ હાઇવૈ સહિત જ્યાં ત્યાં બેસી રહેતા લોકોને બહાર ન નિકળતા તેમ કહી ડંડા વાળી કરતા હાલ શહેરમાં શાંતિ છવાઈ હોઈ પોતે પોતાની જાતે ખેરાલુ પોલિશ મથકના ત્રણ અધિકારી ઓનું સન્માન કર્યું હતું તેમ મીડીયા સમક્ષ પોતાનો વીડીયો પણ મોક્લી આપ્યો હતો – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ
