ખેરાલુ પી.આઇ એ યુ રોઝ અને પ્રોબેશનલ પી.આઈ એમ‌એમ વરચન સાહેબ ની દેખરેખ હેઠળ

આજે મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા પોલીસ કર્મચારી નીકીતાબેન ચૌધરી અને વરષૉબેન દેશાઇ તેમજ ગીતાબેન ઠાકોર એ પોલિશ માં પણ મહિલા ઓની કામગીરી અને મહત્વ સહિત મહિલા ઓને સરકાર દ્વારા પણ ૫૦%નોકરી કે રાજકારણમાં પણ પુરૂષ સમોવડી ગણવાની પ્રક્રિયા ની સમજ આપી હતી મ્યુનિસિપલ હાઈસ્કૂલ માં આચૉયૅ રાજુભાઈ ચૌધરી સહિત સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરી હતી – રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: