ખેરાલુ શહેરમાં મુસ્લિમ બિરાદરો માટે નવીન મકાન બનાવવા પ્લોટ ની ઉત્તમ સકિમ

ખેરાલુ ના હાટડીયા થી દુધ શિત કેન્દ્ર રોડ પર જરીના રેસીડેન્સી અને શોપિંગ નું ૪/૩ ને શુક્રવારે સવારે ૧૦વાગે થશે બુકીગ ઓપન જરીના રેસીડેન્સી અને શોપિંગ માં વિશાળ સુવિધા ઓ સાથે મોટો કોમન પ્લોટ સાથે મોટા બે માગૅ અંદર ઈનટીરીયલ રોડ
ખેરાલુ તાલુકા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જહાંગીર ભાઇ જાગીરદાર હાજી સફીક એહમદ મન્સૂરી હાજી ફકીરમહંમદ શેઠ હાજી મહંમદહુશેન બહેલીમ રજાકભાઇ સીનધી કોન્ટ્રાકટર હાજી ફારૂક મેમણ પત્રકાર હાજી નિવૃત્ત પીએસઆઇ યાકુબખાન બહેલીમ પી એસ આઇ રહેમતુલલા ખાન બહેલીમ મહેબૂબખાન બહેલીમ ડૉ સરફરાઝ મેમણ અબદુલમીયા સીનધી ઉસમાનશા બાપુ ઈમ્તિયાઝ સીનધી હાજી હનીફ ચોકસી કાદરખાન પઠાણે પણ જરીના રેસીડેન્સી અને શોપિંગ સ્કીમ નો લોકો વધુમાં વધુ બુકીગ કરાવી લાભ લે અને શુક્રવારે સવારે દસ વાગે સમયસર હાજર રહે તેવી વિનંતી કરી હતી આયોજકોને મુબારકબાદી પાઠવી એન એ ટાઇટલ કલીયર પ્લોટ અને દુકાન ખરીદવા કરીમભાઈ એમ બહેલીમ અને અરફાજભાઇ બહેલીમ નો બુકીગ માટે સંપર્ક કરો – રીપોર્ટ ફારૂક મેમણ ખેરાલુ