ખેરાલુની લીંબચ માતા ની વાડીમાં અંગ દાન મહાદાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગુજરાત – મહેસાણા – તારીખ – ૧૯/૧૨/૨૦૨૧

વડનગર થી આવેલ રથ જેમાં અંગ દાન મહાદાન ના ભેખધારી દિલિપભાઈ દેશમુખ દાદા આવી પહોંચ્યા હતા વડનગર થી  આવેલ રથ પર  સ્ટીકરો લગાવી લોકો ઉપીયોગી માહિતી માટે ની ભુકો પણ લાવ્યા હતા આ ચળવળના મહાન સંચાલક એવા દિલીપભાઈ  દેશમુખ દાદા જેમને પોતાનુ લીવર ચેન્જ કરવાનો પ્રશ્ન ઊભો થયેલો જે બાબતની જાણકારી આપવા માટે અને સમગ્ર ભારત દેશમાં સહિતના અંગો ની જે અછત છે અને જેના કારણે લોકો પીડાય છે તેની સંપૂર્ણ માહિતી આપવા સારું આ કાર્યક્રમ યોજયો હતો આ પ્રસંગે ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત હનુમાન મંદિરના મહંત શ્રી અને દિલિપભાઈ દેશમુખ ઉર્ફે દાદા એ સ્ટેજ પર સ્થાન લીધું હતું સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ખેરાલુ નગરપાલિકાના પુવૅ પ્રમુખ જીલ્લા ભાજપ અગ્રણી  નરેશભાઈ એલ બારોટ એ આપી હતી 

 આ કાર્યક્રમ માં શું જરૂરિયાત છે અને કેવી રીતે અંગદાન થઈ શકે તે અંગે પણ ખેરાલુના ખ્યાતનામ તબીબ નામી ડોક્ટર  હષૅદભાઇ વૈધ અને નગર પાલિકા પ્રમુખ હેમંત શુક્લ ના આયોજનથી આ કાર્યક્રમની  નું આયોજન કરયુ અને ડૉ હષૅદ વૈધ અને હેમંત શુક્લ એ ખેરાલુ માં તમામ સકુલ કોલેજ જાગૃત નાગરિકો રાજ્કીય હોદેદારો સહિત પત્રકાર પરિષદમાંવિગતો આપી હતી આ કાર્યક્રમમાં ખેરાલુ નગરમાં થી ૨૦૦ થી વધુ લોકો લીંબચ માતા ની વાડીમાં કાર્યક્રમ સાંભળવા સમજવામા આવ્યા હતા 

પત્રકારો ને કાર્યક્રમ  વચ્ચે જ માહિતી આપીને લોકોને ખુબ જ ઝડપથી તેના સમાચાર  મળે તેવી વિનંતી પણ કરી હતી અંગદાન મહાદાન વિષયે ચર્ચાઓ કરી હતી જેથી લોકોને સંતોષ થવા પામ્યો હતો ખેરાલુ વડનગર ને સતલાસણા તાલુકાના ત્રણે તાલુકાના ગામોમાં ત્રણ દિવસમાં કાર્યક્રમ પૂરો કરશે તેવી પણ વાત દાદા  એ કરી હતી સુઢિયા સહિતવડનગર  ખાતે પણ દિલીપભાઈ દેશમુખ દાદા  અને ટીમે  તેને સંપૂર્ણ માહિતી આપી હોવાનું વડનગર નગરપાલિકાના સદશ્ય ગીરીશભાઈ પટેલે માહિતી આપી હતી 

ખેરાલુ થી આજે સાંજે ૭:૩૦ વાગ્યે અરઠી ગામની પણ દિલિપભાઈ  દેશમુખ સહિતની ટીમ લોકોને જાગૃતિ લાવવા માટે અને અંગ દાન કરે તેને સમજાવવા માટે પ્રયત્નશીલ રહેશે તેમ લોકોને સમજાવવા આ રથ આવશે તેમ જીલ્લા પંચાયત સદસ્ય પતિ અને નિવૃત ડીવાયએસપી એમ ડી ચૌધરી અને ખેરાલુ કોલેજના પરીનસીપાલ બી જે ચૌધરીએ આયોજન કર્યું હતું સતલાસણાના કેટલાક ગામોમાં અને શહેરમાં જશે તેવું પણ તેમની સાથે રહેલા ચૌધરી તુષારભાઈ જણાવ્યું હતું. અહેવાલ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: