ભુજ ખાતે  કુંભાર યુવા સર્કલ દ્વારા મેગા ફાઈનલ ક્રિકેટ મેચ નો આયોજન  કરવામાં આવ્યું

ભુજ કુંભાર યુવા સર્કલ દ્વારા ભુજ ખાસડા ગ્રાઉન્ડ મધ્યે ક્રિકેટ મેચ નો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભુજ તાલુકા કુંભાર સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા. અખિલ કચ્છ કુંભાર સમાજ ના પ્રમુખ જનાબ રફીકભાઈ મારા સાહેબ ના સૂચના અનુસાર અખિલ કચ્છ કુંભાર સમાજ ના મંત્રી જનાબ ઈબ્રાહીમ ભાઈ બેરાજા વાળા દ્વારા ટોસ ઉછારવામાં આવ્યો હતો. અને યુવાઓ ને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ઇનામો જાહેર કર્યા હતા. અને કાર્યક્રમ મા આવેલ આગેવાનો નો ભુજ કુંભાર યુવા સર્કલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

ક્રિકેટ મેચ મા ભાગ લેનાર યુવાઓ નો સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામા આવ્યું હતું.જેમાં અખિલ કચ્છ કુંભાર સમાજ ના પ્રમુખ જનાબ રફીક ભાઈ મારા અખિલ કચ્છ કુંભાર સમાજ ના મઁત્રી જનાબ ઈબ્રાહીમ બેરાજા વાળા ભુજ તાલુકા કુંભાર સમાજ ના પ્રમુખ જનાબ જુસબ ઈબ્રાહીમ કુંભાર, અખિલ કચ્છ કુંભાર સમાજ ના મંત્રી જનાબ સુલેમાન ભાઈ છસરા વાળા, અખિલ કચ્છ કુંભાર સમાજ ના સહમંત્રી જનાબ ઓસમાણ તાલબ કુંભાર ( ગની ભાઈ ) અખિલ કચ્છ કુંભાર સમાજ ના સહમંત્રી જનાબ મજીદ ભાઈ હસણીયા, સરપટ ગેટ કુંભાર સમાજ ના પ્રમુખ સિધિક ભાઈ કુંભાર સરપટ ગેટ કુંભાર સમાજ ના પૂર્વ પ્રમુખ જનાબ સુલેમાન ભાઈ કુંભાર, સરપટ ગેટ કુંભાર સમાજ ના મંત્રી જનાબ અબ્બાસ ભાઈ હસણીયા, પૂર્વ નગરસેવક શ્રી ફકીરમામદ કુંભાર,ભુજ શહેર કુંભાર સમાજ ના પ્રમુખ જનાબ હાજી હનીફ ભાઈ કુંભાર, જનાબ ગની ભાઈ લોટા ( લોટા એન્ટરપ્રાઇઝ ), ઓસમાણ ભાઈ રેહાઈ,જુસબ ભાઈ ગોડપર વાળા નૌશાદ ભાઈ હસણીયા, અકબર ભાઈ હસણીયા અને હાજી અલી નવાઝી હાજર રહ્યા હતા. તેમજ – હસણીયા ઓટો એડવાઈઝર, મારા કન્ટ્રકશન, એ કે એન્ટરપ્રાઇઝ, જે આર સપ્લાયર્સ, ભોજ સ્ક્રેપ, ફીઝીયા એન્ટરપ્રાઇઝ, હેપી લાઇટિંગ એન્ડ મંડપ ડેકોરેશન, કાસમ અંજારીયા સ્ક્રેપ, વગેરે જેવા સ્પોન્સરોએ જહેમત ઉઠાવી હતી. રીપોર્ટ – ગની કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: