માંડવી રામકૃષ્ણ હાઇસ્કુલ પાસે ગટર રોગચાળો ફેલાવે તે પહેલાં તંત્ર જાગે તેવી માંગણી કચ્છ જીલ્લા આપ ના નેતા દ્વારા કરવામાં આવી

આજ રોજ માંડવી ના પ્રવાસે આપના  નેતા સંજય બાપટ આવ્યા હતા માંડવી ની રામકૃષ્ણ હાઈસ્કૂલ વિસ્તાર ની આસપાસ ના લોકો થી ચર્ચા કરતા જાણવા મળ્યું કે અયા કને રોજ ગટર ની નદી વહે છે આ બાબતે તંત્ર મુક પ્રેક્ષક બની રહ્યો છે વર્ષો ની ગટર સમસ્યા નું અંત ક્યારે આવશે.?

જ્યાં ગટર નું પાણી ભરાય છે તે વિસ્તાર માં શાળા હોવા છતાં નગરપાલિકા કેમ કામગીરી નથી કરતી? આ મુદ્દા પર તાતક્લિક તંત્ર જાગૃત થાય અને રોગચાળો ફેલાતો અટકે તે માટે માંડવી શહેર ને તંત્ર ને જગાડવા માટે સંજય બાપટે સૂચના આપી હતી

Leave a Reply

Your email address will not be published.

error: