માંડવી તાલુકાના નાગ્રેચા ગામની સીમમાં દીપડાનું બહુ ત્રાસ છે

નાગ્રેચા ગામની સીમમાં દિપડા ના કારણે અવારનવાર ગાયોનો મૃત્યુ થાય છે નાની વાછરડી હોય કે પછી મોટી ગાયોએ પકડી લે છે ગેટા બકરા ચરાવતા નાના માલધારીઓ અને ખેડુતો સિમમાં ( જંગલ માં ) જતાં ભય અનુભવે છે નાગરેચા ગામ નીં બાજુ માં નદી છે તયા પણ અવાર નવાર દિપડો જોવા મલે છે

તેવુ નાગ્રેચા ગામ નુ કહેવુ છે અને વનવિભાગના જાણ કરવામાં આવી હતી ત્યાં પછી પીંજરુ રાખવામાં આવ્યો છે હજી સુધી પકડાયો નથી અને ગ્રામજનોની માંગ છે કે વનવિભાગ દ્વારા જલ્દીથી દીપડાને પકડવામાં આવી એવી ગ્રામજનોની રજૂઆત છે અને શું કહે છે ગ્રામજનો તે સાંભળો – રીપોર્ટ અસગર આઈ માંજોઠી નાગ્રેચા