ધાનેરા પોસ્ટે વિસ્તારમાંથી સ્વીફટ ગાડી નં . GJ – 36 – B – 4519 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૯૮ કિ.રૂ .૫૫,૬૫૦ / – મળી કુલ કિ.રૂ -૩,૬૫૬૫૦ / – ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર , બનાસકાંઠા .

જે.આર.મોથલીયા , પોલીસ મહાનિરીક્ષક , સરહદી રેંજ કચ્છ – ભુજ તથા અક્ષયરાજ , પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારૂ / જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય , ડી.આર.ગઢવી , પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ , પો.સબ.ઇન્સ . એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ , એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી ધરણોધર ચાર રસ્તા નજીકથી સ્વીફ્ટ ગાડી નં . GJ – 36-B-4519 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૯૮ કિ.રૂ. ૫૫,૬૫૦ / – નો મુદ્દામાલ તથા સ્વીફટ ગાડી નં . GJ – 36 – B – 4519 ની કિં.રૂ -3,00000 / – તથા મોબાઇલ નંગ ૦૧ કિ.રૂ. ૧૦૦૦૦ / – મળી કુલ કિં.રૂ -૩,૬૫૬૫૦ / – ના મુદ્દામાલ સાથે ધનારામ સ / ઓ ગોકળારામ જાટ રહે.બાટાડેર તા.ગુડામાલાણી જી.બાડમેર ( રાજસ્થાન ) વાળાઓ પકડાઈ જઈ તથા મોહનલાલ તેજારામ જાટ રહે . ભીલો કી ધાણી કુન્ડાવા તા.ગુડામાલાણી વાળાઓએ લોહારા ઠેકા પરથી દારૂ ભરાવી તથા હેમતાજી ઠાકોર રહે.મોટાવાસ ડાભી તા.ઉઝા જી.મહેસાણા વાળાઓએ દારૂ મંગાવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરેલ હોય સદરેના વિરૂધ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે . –

કામગીરી કરનાર અધિકારીની વિગત – . ઈશ્વરભાઈ , હે.કોન્સ . , એલ.સી.બી – અરજણાજી , હે.કોન્સ . , એલ.સી.બી – પ્રકાશચંદ્ર , પો.કોન્સ . , એલ.સી.બી – પ્રકાશભાઇ , પો.કોન્સ . , એલ.સી.બી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: