કચ્છ માં બીજા દિવસે પણ કિશોર અને કિશોરીઓ માં રસી મૂકવામાં દેખાયો ઉત્સાહ

(કચ્છ – તારીખ – ૦૪/૦૧/૨૦૨૨ મગળવાર) દેશ ભર માં એમીકોન ના વધતા કેસો ને ઘ્યાન લઈ ને સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષ ના કિશોર કિશોરીઓ ને વેક્સિન આપવાનું ગઈ કાલ થી પ્રારભ કરવામાં આવ્યું છે અંતગતૅ  રાજ્યભર માં પણ આ સફળતા મળી છે કચ્છ જિલ્લા માં પણ ગઈ કાલે સારોં પ્રમાણ માં ૧૫ થી ૧૮ વર્ષ ના કિશોર કિશોરીઓ વેક્સિન કરવામાં આવ્યું હતું મુન્દ્રા માં ૪૫૨૦ રસીકરણ કરવામાં આવ્યું હતું બીજા દિવસે પણ આરોગ્ય  તંત્ર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષી  યુથ બાળકો ને રસી આપવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં આર ડી હાઈ સ્કૂલ. સી.કેમ કન્યા વિધાલય .શ્રી .ઓ.પી.જિન્દાલ વિધાલય નિકેતન કેલરોકસ પબ્લિક સ્કૂલ માં પણ  વેક્સિન નો કાયકમ યોજ્યો હતો. રિપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: