અંજારના ખેડોઇમાંથી પુર્વ કચ્છ LCB એ ૫૧ લાખ ૬૫૦૦૦ દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી . / જુગા૨ ની બદીનેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહી / જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે અન્વયે એલ.સી.બી.ની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી અને અંજાર તાલુકાના ચંદીયા – ખેડોઇ ગામની સીમમાં કુલદીપસિંહ સરવૈયા રહે , ખેડોઇ વાળાની કબ્જા ભોગવટાની વાડીમાં વિદેશીદારૂ નું કટીંગ થતુ હોવાની બાતમી મળતા હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા વાડી માંથી નીચે જણાવ્યા મુજબનો વિદેશીદારૂનો જથ્થો વાહનો તેમજ ભુગર્ભ ટાંકામાંથી શોધી કાઢી વિદેશી દારૂની હેરફેર કરવા સારૂ રાખેલ વાહનો કબ્જે કરી એક આરોપીને પકડી પાડી કાયદેસ૨ ની કાર્યવાહી કરી અંજાર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીના નામ : ( ૧ ) જયેશ વેલજીભાઈ સોલંકી , ઉ.વ .33 , રહે – દરસડી , માંડવી ( ટ્રક ડ્રાઈવ ૨ ) હાજર ન મળી આવેલ આરોપીઓના નામ : ( ૧ ) કુલદીપસિંહ ભરતસિંહ સરવૈયા , રહે – માધવનગર , અંજાર ( ૨ ) યુવરાજસિંહ ઉર્ફે શક્તિસિંહ ભરતસિંહ સરવૈયા રહે – માધવનગ૨ , અંજાર ( 3 ) અનીલસિંહ લાધુભા જાડેજા રહે – દરસડી , તા . માંડવી ( દારૂ મંગાવનાર ) ( ૪ ) મહીપતસિંહ કીરીટસિંહ વાઘેલા રહે – મુન્દ્રા , જી . ભુજ –


આ કામગી૨ી કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી .૫રમાર તથા પોલીસ સબ ઇન્સપેકટ૨ કે.એન.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .