ચોરીના અનડીટેકટ ગુનો ડીટેકટ કરી તમામ મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી સામખીયારી પોલીસ

સરહદી રેજ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી.જે.આર.મોથલીયા સાહેબ તથા પુર્વ.કચ્છ ગાંઘીઘામ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક , ભચાઉ શ્રી કે.જી.ઝાલા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટ૨ ૨ાપર નાઓ તરફથી મિલકત સંબઘી અનડીટેકટ ગુનાઓ ડીટેકટ ક૨વા મળેલ સુચના અનુસંઘાને સામખીયારી પોલીસે ટેકનીકલ ઇન્ટેલીજન્સ સામખીયારી પો.સ્ટે.ગુ.૨.૫ આઘારે અને હ્યુમન ૧૧૯૯૩૦૦૧૨૨૦૧૪૪/૨૨ ઇ.પી.કો કલમ – ૩૭૯.૪૨૭.મુજબનો ગુનો તા -૨૩ / ૦૫ / ૨૦૨૨ ના દાખલ થયેલ જે ગુનો ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ ડેબલ વાય ૨ કિ.રૂ. ૪૮,૦૦૦ / -સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

ગુ.૨.ન. ( ૧ ) સામખીયારી પોલીસ સ્ટેશન ગુ.૨.-૧૧૯૯૩૦૦૧૨૨૦૧૪૪ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૭૯,૪૨૭

પકડાયેલ આરોપીનુ નામ ( ૧ ) પ્રેમજી વાલાભાઇ કોલી ઉ.વ .૨૧ રહે કોલીવાસ વામકા તા – ભચાઉ

કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) બળેલો કેબલ વાય૨ કિ.રૂ .૪૮,૦૦૦ /

પકડવાના બાકી આરોપી ( ૧ ) નવીન સામા કોલી ( ૨ ) કમલેશ જગમાલ કોલી રહે બન્ને વામકા તા – ભચાઉ

આ કામગીરીમાં સામખીયારી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.એન.કે.ચૌઘરી તથા પો.હેડ.કોન્સ.સુભાષચંદ્ર રાજગોર તથા ભવાનભાઈ ચૌધરી તથા હરેશભાઇ બુચીયા તથા પો.કોન્સ.ભારૂભાઈ વ્યાસ બેડાયેલ હતા – રીપોર્ટ – કચ્છ બ્યુરો ચીફ – ભારતી માખીજાણી ગાધીધામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: