ભુજ માં માધાપર મધ્ય એક સરસ મજાના સંગીત નું આયોજન કરવામાં આવ્યું

બીનાબેન ભાનુશાલી દ્વારા ભુજમાં માધાપર મમ્ધે એક સરસ મજાના સંગીત નું આયોજન કરવામાં આવ્યું હતું અને એ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમનું નામ સ્વર રંજની રાખવામાં આવ્યું હતું તેમાં તમામ કલાકારો ના નામ છે શિલ્પા બેન મિત્તલ બેન પંક્તિ બેન વિશ્રુતિ બેન માનસી બેન સમૃદ્ધિ બેન બીનાબેન અને વિનય ભાઈ તેમજ જતીનભાઈ એ  એન્કરિંગ કરી હતી દરેક કલાકારો દ્વારા પોતાના ગીતો અને સૂરો થી ચાર ચાંદ લગાડવામાં આવ્યા હતા અને સંગીત સાથે કવિતા ઓ નું પણ વર્ણન કરવામા આવ્યુ હતું. રીપોર્ટ – રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા 

Leave a Reply

Your email address will not be published.

error: