જૈન કન્યા છાત્રાલય ગ્રાઉન્ડ માં લાકડીયા હાઈસ્કૂલ ની બાળાઓ કન્યાઓ ની એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું કરાયું આયોજન

કચ્છ – રાપર – ૦૬/૦૧/૨૦૨૨ ગુરુવાર શ્રી વિસા ઓસવાલ જૈન કન્યા વિદ્યાલય લાકડીયા દ્રારા મહિલા સશક્તિકરણ તેમજ આવડત કૌશલ્ય અને ખેલકુદ ક્ષેત્રે મહિલાઓ ના પ્રોત્સાહન અર્થે એક દિવસીય મહીલા ક્રિકેટ  ટુર્નામેન્ટ યોજાઈ લાકડીયા મધ્યે આવેલ શ્રી વિસા ઓસવાળ જૈન કન્યા છાત્રાલય ગ્રાઉન્ડ માં લાકડીયા હાઈસ્કૂલ ની બાળાઓ કન્યાઓ ની એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું 

જેમાં શ્રી.વી.જૈન કન્યા છાત્રાલય ઈલેવન વિજેતા બની હતી  કન્યાઓ માં ખેલકુદ ક્ષેત્રે આગળ વધે કૌશલ્ય કસબ કલા વેગવાન બને તે ઉદેશ્ય સાથે કન્યાઓ ને પ્રોત્સાહન મળે તે હેતુ થી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી જેમાં હાઇસ્કુલ તેમજ શ્રી વી જૈન કન્યા છાત્રાલય ની બાળાઓ ભાગ લીધું હતું ને હર્ષો ઉલાસ સાથે ઉમદા રમત નું પ્રદર્શન  કરેલ હતું મેન ઓફ થે સિરીઝ મેન્ ઓફ થે મેચ ની ખિતાબ ટ્રોફી વિનર  કપ્તાન  ચૌહાણ  નીતા અજિતસિંહ  વા. ક  રેખા  રાધુ   રનર્સ  પરમાર હેતલ   પ્રેમજીભાઈ   જેઓ ને ટ્રોફી દવારા તેમના કૌશલ્ય ને સમર્થયક  લાકડીયા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એન.કે.ચૌધરી સાહેબ ,સામાજિક યુવા અગ્રણી નીલ વિઝોડા, પોલીસ સ્ટાફ ના  ચંદ્રશેખર મારાજ,યુવા અગ્રણી દીક્ષિત ભાઈ સોની તેમજ ઈંદ્રિશ રાઉમાં દવારા ટ્રોફી અપાઈ હતી ને આ ખેલકુદ સ્પર્ધા ના  પ્રોત્સાહન રૂપે શ્રી સંજય ભાઈ ગોહિલ તરફ થી એક હજાર નું પ્રોત્સાહન મેન ઓફ થે સિરીઝ ચૌહાણ ગીતા ને ને રાશિ અર્પણ કરેલ હતી જેમાં લાકડીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.કે.ચૌધરી સાહેબ, ચંદ્રશેખર મારાજ,યુવા અગ્રણી નીલ વિઝોડા,કપિલ જી, દીક્ષિત ભાઈ ઇદરીશ રાઉમાં તેમજ શ્રી વિસા ઓસવાલ જૈન કન્યા છાત્રાલય સ્કુલ ના આચાર્ય શ્રી કપિલજી, શિક્ષકવિદ સંદીપભાઈ, દીપકભાઈ, સબાળ સાહેબ, મયુરસિંહ, હેતલબેન, નર્મદા આહીર,  જોડાયા હતા ને આ મહિલા સશક્તિકરણ ના  કાર્ય ને પ્રોત્સાહન કરેલ હતું લડકી હું લંડ શકતી હું તે સૂત્ર ને સાર્થક કરેલ હતું ને ખેલકુદ માં અગ્રેસર રહી ને ખેલમહાકુંભ માં પ્રતિનિધિત્વ કરે તેવા ઉમદા ઉદેશ્ય ને સાર્થક કરેલ હતુ

Leave a Reply

Your email address will not be published.

error: