મુન્દ્રા ને નગર પાલિકા નો હોદો મળતા નગર પાલિકા દ્વારા ધાણા વર્ષ થી લારી ધારકો ના કારણે સતાવતી ટાફીક ‌ ની સમસ્યા દૂર કરતા મુન્દ્રા ની પ્રજા માં ખુશી નો આનંદ

મુન્દ્રા ને નગર પાલિકા નો હોદો મળતા નગર પાલિકા દ્વારા ધાણા વર્ષ થી લારી ધારકો ના કારણે સતાવતી ટાફીક ‌ ની સમસ્યા દૂર કરતા મુન્દ્રા ની પ્રજા માં ખુશી  આનંદ જોવા મળી  રહ્યો છે  અને નગર પાલિકા ની આ કામગીરી ની ખૂબ પશનસા થઈ રહી છે પણ લોકો ને મુખે ઍક ચર્ચા નો વિષય બની રહ્યો છે કે નદીના વિસ્તારમાં ફુટ પાર્થ ને મૂકી ને રોડ ની ઉપર  લગાવવામાં આવતી લારી ધારકો અને ગરમ વસ્તો કે સિલાઇ મશીનો જેવી અનેક લારી ધારકો ને નગર પાલિકા દ્વારા સાઈડ માં વ્યવસ્થા કરાવામાં આવે તો ટાફીક જેવી સમસ્યા ન થાય તેવી લોગો ની માંગ છે. અહેવાલ – ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: