હાલે કમોસમી વરસાદ પડતા વરસાદ ના પાણી ગલીઓ માં ભરાયા.

કચ્છ – મુન્દ્રા – તારીખ – ૦૭/૦૧/૨૦૨૨ શુક્રવાર – મુન્દ્રા ના કાથાવાળા મસ્જિદ વિસ્તાર ,ભાટિયા મહાજન  સમાજ વાડી જેવા વિસ્તારો માં હાલ મા ટૂંક સમય પહેલા લગાડવામાં આવેલા પેવર બ્લોક તે પેવર બ્લોક નું લેવલ બરોબર ન હોવા ના કારણે  ઠેર ઠેર પાણી ભરાયાં જેમાં મુન્દ્રા બરોઇ નગરપાલિકા ની કામગીરી ની પોલ ખોલ દેખાઈ રહી છે. રિપોર્ટ – ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: