મુદરા આમ આદમી પાર્ટી દ્વારા મુદરા નાયબ કલેકટર કચેરી અને મુદરા બારોઈ પાલિકા પાસે મુદરા મધ્યે પીવાલાયક પાણી આપવામાં આવે તેવી માંગ સાથે રજુઆત

આજ રોજ તારીખ ૧૭/૦૧/૨૦૨૨  મુદરા આમ આદમી પાર્ટી નાં કાર્યકરો દ્વારા મુદરા બારોઈ પાલિકા હદમાં સર્વે મુજબ કેટલાક વિસ્તારોમા જેમા આગરીયા વિસ્તાર  અને મોફતનગરી ઉર્ફે મોદી નગર ત્યા એકદમ ખારૂ પાણી સપ્લાય કરવામાં આવે છે તે બંધ કરી ને પીવાલાયક પાણી આપવામાં આવે. સાથે મુદરા બારોઈ પાલિકા હદમાં ગણા વિસ્તારમાં  જેમા ખારવા ફરીયો કાઠાવારા વિસ્તાર ભાટીયા વિસ્તાર નદી વાળુ નાકા નુ વિસ્તાર સુખપર વાસ. તેમજ મુદરા બારોઈ પાલિકા હદ વિસ્તારમાં અને સોસાયટીઓમાં કોલેની માં  પીવાલાયક પાણી રેગ્યુલર સપ્લાય કરવામાં આવે. જે પાયાની સુવિધાઓ માં  પીવાલાયક પાણી  ગટર રોડ લાઈટો. પછી રોડ રસ્તા બનાવવામાં આવે તેવી માંગ કરાઈ જેમાં મુદરા આમ આદમી તાલુકા પ્રમુખ ગજેંદ્રસિંહ મંગુભા જાડેજા મુદરા શહેર પ્રમુખ સમા અબ્દુલ મજીદ મુંદરા શહેર મહામંત્રી પ્રસાંત રાજગોર મુદરા શહેર ઉપમહામંત્રી સાબાન એસ ખોજા મુદરા શહેર ઉપપ્રમુખ સતીશ ભાઈ રાવલ મુદરા શહેર ખજાનજી સલીમ એસભીમાણી મનોજભાઈ કેશવવાણી  અશગર અલી ખાન અમીત કુમાર હોદેદારો અને કાર્યકરો હાજર રહી રજૂઆત કરી ને પીવાલાયક પાણી સપ્લાય કરવામાં આવે તેમ માંગ કરવામાં આવી – રીપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: