મુન્દ્રા તાલુકા ના ૨૧ ગ્રામ પંચાયત ના ઉપ સરપંચો ની આજે નિમણુંક કરાઈ

મુન્દ્રા ની ૨૧ ગ્રામ પંચાયત ની ચુંટણી માંથી ૩ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી તો ૧ ગ્રામ પંચાયત ના સરપંચ બિન હરીફ થયા હતા ધ્રબ ના ગ્રામ પંચાયત ઉપ સરપંચ પદે ઈરફાન અબ્દુલ તુર્ક  નિમણુંક થઈ જેમાંથી માજી  સરપંચ અને ઉપ સરપંચ અસ્લમ ભાઈ તુર્ક અદેમાન તુર્ક પૂર્વ તાલુકા પંચાયતના મજીદ ભાઈ તુર્ક રફીક ભાઈ તુર્ક તથા ગ્રામ ના આગાણી અબ્દુલ રસીદ ભાઈ તુર્ક ઍ આવકારો હતો લુણી‌ ગ્રામ પંચાયત ના સરપંચ પદે પેમજી ભાઈ મહેશ્વરી ની જીત થઈ ત્યારબાદ ઉપ સરપંચ પદે અલી મામદ ફકીર મામદ સાધ ની નિમણુંક કરાઈ 

લાખાપર ગ્રામ પંચાયત  પ્રવિણભાઈ સોઢા બિન હરીફ થયા હતા પ્રાગપર  ગ્રામ પંચાયત સરપંચ તરીકે  હરજી ભાઈ સીચ  અને ઉપ સરપંચ તરીકે જયમલજી જાડેજા નિમણુંક કરવામાં આવી નાના કપાયા ના ઉપ સરપંચ તરીકે રતન ભાઈ ગઢવી ની નિમણુંક કરાઈ ઝરપરા ગ્રામ પંચાયત નો ચાર્જ ખીમજીભાઈ  દેવજી દનિચા ઍ સભાળયો  અને ઉપ સરપંચ પદે પાલુ ભાઈ ગેલવા .ચાર્જ ની વિધિ માં ઉપસ્થિતિ કરછ જીલ્લા પંચાયત ના સ્દસ્ય વિરમ ભાઈ સાખરા, કરછ જીલ્લા ભાજપ ના વાલજી ભાઈ   ટાપરિયા, મુન્દ્રા તાલુકા ભાજપ ના ઉપ પ્રમુખ ડોસા ભાઈ બાતીયા ,મુન્દ્રા તાલુકા પંચાયતના સદસ્ય આશારિયા ભાઈ ગેલવા ,હાજર રહ્યા હતા – રીપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા.

Leave a Reply

Your email address will not be published.

error: