માંડવી તાલુકા આમઆદમી પાર્ટી અને શ્રમિક વિકાસ સંગઠન દ્વારા સરકાર ને સદબુદ્ધિ મળે તે માટે સરસ્વતી હવન (યજ્ઞ) કાર્યક્રમ યોજયો હતો

આજ રોજ  શ્રમિક વિકાસ સંગઠન ના કચ્છ જિલ્લા પ્રમુખ સંજય બાપટ આમઆદમી પાર્ટી તાલુકા પ્રમુખ અભાભાઈ ગઢવી સાથે હરધોર ભાઈ ગઢવી અને જીવરાજ ભાઈ ગઢવી તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

સહિત ના કાર્યકર્તાઓ દ્વારા  વિદ્યાર્થીઓના હિત માટે આ પવિત્ર લડાઈમાં માં સરસ્વતી પોતાના આશિષ સાથે હિમ્મત અને શક્તિ આપે ત્થા તાનાશાહ સરકારને સદ્ બુધ્ધી આપે તેવી પ્રાર્થના માટે આજરોજ  મંગળવાર, તા: ૨૮/૧૨/૨૦૨૧ ના પવિત્ર દિવસે માં સરસ્વતી સાધના યજ્ઞ (હવન) નું આયોજન તાલુકા ઉપ પ્રમુખશ્રી કાંતિભાઈ સિરોખા ના પાર્ટી પ્લોટ દુર્ગાપુર મધ્યે કરવા મા આવ્યું હતું. અહેવાલ – મહેશ રાજગોર u

Leave a Reply

Your email address will not be published.

error: