રાપર ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગ નું સમાપન

કચ્છ – રાપર – ૩૦ ડિસેમ્બર ૨૦૨૧ 

આગામી વિધાનસભાની ચૂંટણી માટે સજજ થવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સ્થળોએ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે માનવ ધર્મ પ્રસાર આશ્રમ ખાતે રાપર શહેર અને તાલુકા ભાજપ ની રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ નું આયોજન બે દિવસ નુ કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા ભુજ નગરપાલિકા પ્રમુખ ધનશ્યામ ઠક્કર કચ્છ જિલ્લા કેડીસીસી બેંક ના ચેરમેન દેવરાજ ગઢવી કોલસા મંત્રાલય ના ડાયરેક્ટર અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા અરજણ રબારી લક્ષ્મી બેન ઝવેરી વિકાસ રાજગોર વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ ના રાપર શહેર અને તાલુકા ભાજપ ના તમામ કાર્યકરો નો પ્રશિક્ષણ વર્ગ લીધો હતો 

તો આજે કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી હિતેશ ચૌધરી એ પ્રશિક્ષણ વર્ગ લઈને જણાવ્યું હતું કે૨૦૧૪ પછી નુ ભારત તેમજ દેશની સિધ્ધિ તેમજ ભારત નો અને મોદી નો દેશમાં ડંકો તેમજ ભારતની વિવિધ સિધ્ધિ અંગે જણાવ્યું હતું. તોભ આગામી વિધાનસભાની ચૂંટણી માટે તમામ કાર્યકરો ને જાગૃત થવા માટે હાકલ કરી હતી આજે યોજાયેલ પ્રશિક્ષણ શિબિર ના સમાપન સમારોહમાં રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલભાઈ જોશી લાલજી કારોત્રા હઠુભા સોઢા નિલેશ માળી જાનખાન બલોચ ભિખુભા સોઢા શૈલેષ ચંદે ધર્મેન્દ્ર સિયારીયા ભાવિન ઠક્કર નગરપાલિકા પ્રમુખ અમરત બેન વાવીયા દિનેશ વાવીયા મુળજી પરમાર લાલમામદ રાઉમા અવિનાશ પ્રજાપતિ રમજુ રાઉમા વાલજી વાવીયા વિગેરે ઉપસ્થિત રહ્યા તો તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા દેવુભા વાધેલા ગિરીરાજસિંહ વાઘેલા રામજીભાઇ મુછડીયા કાનજીભાઈ ગોહિલ ડોલરરાય ગોર કેશુભા વાઘેલા હરીભાઇ રાઠોડ કિશોર મહેશ્વરી ધર્મેન્દ્ર કચ્છી બાબુ મુછડીયા ભરત મસુરીયા કાનજીભાઈ આહિર મહાવીરસિંહ જાડેજા વલલમજી હુબલ બળવંત ઠક્કર મોમાયાભા ગઢવી નર્મદા બેન સોલંકી લક્ષ્મી બેન ગૌસ્વામી લતા બેન રાજગોર ગવરી બેન રાઠોડ વિગેરે ઉપસ્થિત રહ્યા. અહેવાલ – મહેેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: