રાપર ખાતે બે દિવસ નો ભાજપનો રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ નું આયોજન

કચ્છ – રાપર – તારીખ – ૨૯ ડિસેમ્બર ૨૦૨૧ બુધવાર

રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં આવેલા માનવ ધર્મ પ્રસાર આશ્રમ ખાતે રાપર શહેર ભાજપ અને તાલુકા ભાજપ  દ્વારા રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ભાઈ ઠક્કર માજી જીલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા કેડીસીસી ના ચેરમેન દેવરાજ ભાઈ ગઢવી જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તા. ૨૯/૩૦ એમ બે દિવસ ના ભાજપના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું

જેમાં ઉપસ્થિત મહાનુભાવો અનુક્રમે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર માજી જીલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા સહિત ના એ ઉપસ્થિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ને પ્રશિક્ષણ અંગે ઉદ્બબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપ એ કોઈ પરિવાર ની પાર્ટી નથી આ  પાર્ટીમાં વ્યક્તિ નથી કાર્યકર ની પાર્ટી છે અને રાષ્ટ્રીય વાદ ધરાવતી પાર્ટી છે તે દેશ ના અને લોકો ના હિત માટે ની પાર્ટી છે એમ જણાવી રાષ્ટ્ર ને સમર્પિત થવા માટે અને રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અંગે મંડલ લેવલ ના સદસ્યો બનવા માટે હાકલ કરી હતી પંડિત દિનદયાળ ના સિધ્ધાંત ને વરવા હાકલ કરી હતી જનસંઘ થી ભારતીય જનતા પાર્ટી સુધી ના કામ ની યોજના ની માહિતી આપી હતી સામાન્ય માણસ ને સરકાર ની સેવાઓ નો લાભ મળે તેવી વ્યવસ્થા કરવા માટે હાકલ કરી હતી

આજે યોજાયેલ આ બે દિવસના પ્રશિક્ષણ વર્ગ મા રાપર તાલુકા રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા રાપર શહેર ભાજપના પ્રમુખ ઉમેશભાઈ સોની મહામંત્રી લાલજી કારોત્રા મેહુલ જોશી ભિખુભા સોઢા નિલેશ માળી જાનખાન બલોચ અવિનાશ પ્રજાપતિ ભરત મસુરીયા શૈલેષ ચંદે ભાવિન મિરાણી બળવંત ઠક્કર રમેશ સાધુ હરીભાઇ રાઠોડ રામજી પિરાણા  કેશુભા વાધેલા ડોલર ભાઈ ગોર લખમણ કારોત્રા ગિરીરાજસિંહ વાઘેલા બળદેવ ગામોટ દેવુભા વાધેલા  જયદીપસિંહ જાડેજા ભુપતસિંહ વાધેલા આઇદાન ગઢવી કાનજીભાઈ આહિર રમેશ દાદલ મુળજી પરમાર ધર્મેન્દ્ર કચ્છી મહાવીરશિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખ અમરત બેન વાવીયા કાનજીભાઈ પટેલ કિશોર ભાઈ કેડીસીસી ના વાઈસ ચેરમેન કાનજીભાઈ વાવીયા મહેશ્વરી પ્રદિપસિંહ સોઢા નાનજીભાઈ ઠાકોર બકુલ ઠાકોર રામજીભાઇ  મહેન્દ્ર સિંહ વાધેલા  કમલસિંહ સોઢા માયાભાઈ ધેયડા તેમજ મહિલા સેલ ના લક્ષ્મી બેન ગૌસ્વામી લતાબેન રાજગોર નર્મદા બેન સોલંકી ગવરી બેન રાઠોડ રાપર તાલુકા મહિલા મોરચાના પ્રમુખ દેવી બેન રબારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિત નગરપાલિકા ના સદસ્યો તાલુકા પંચાયત ના સદસ્યો જિલ્લા પંચાયત ના સદસ્યો ગ્રામ પંચાયત ના સરપંચો અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલ આ પ્રશિક્ષણ વર્ગ નું આયોજન બે દિવસ કરવામાં આવ્યું છે જેમાં માજી ધારાસભ્ય પંકજ મહેતા વિકાસ રાજગોર વગેરે ઉપસ્થિત રહેશે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: