મુન્દ્રા માં આમ આદમી પાર્ટી દ્વારા હવન પૂજાનો કાયક્મ યોજાયો

કચ્છ – મુન્દ્રા – તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૧ મગળવાર

આજ રોજ   ગુજરાત ની  જનતા  અને વિધાથીઓ ન હિત  માટે મુન્દ્રા માં માં સરસ્વતી સાધના યક્ષ (હવન) નું આયોજન કરવામાં આવ્યું માં સરસ્વતી પોતાના આશિષ સાથે હિમ્મત અને શક્તિ આપે  ત્થા તાનાશાહ સરકાર ને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના માટે આજ રોજ  માં સરસ્વતી સાધના હવન  કરવામાં આવ્યો હતો

જેમાં મુન્દ્રા તાલુકા પ્રમુખ ગજેદ્ર સિંહ મ્ગુભા જાડેજા  મુન્દ્રા શહેર પ્રમુખ સમા મજીદ ભાઈ  મહામત્રી પ્રસાત  ગોર સાબાન ખોજા સંગઠન મંત્રી હરેશભાઈ ગોસ્વામી મનોજભાઈ કેશવાળી સતીષ ભાઈ રાવલ હર્ષ જોબનપુત્રા વગેરે હાજર રહ્યા હતા. અહેવાલ – ઇમરાન

Leave a Reply

Your email address will not be published.

error: